બેંક હોલીડે જૂન 2024, યાદી, કેલેન્ડર, જૂન માં બધી રજા લિસ્ટ દેખો બેંક હોલીડે જૂન મહિનામાં બેંકમાં કેટલી રજાઓ છે તે જાણી લો જૂન મહિનામાં બેંકો 10 દિવસ બંધ રહેવાની છે જો તમારે બેંકમાં ધક્કો ન ખાવું હોય તો આ લીસ્ટ દેખી શકો છો અને તમે બેંકમાં જવાનું ટાળી અને બીજું કામ કરી શકો છો તો જાણો બેન્કમાં કયા દિવસે રજા હશે જે માહિતી આ લેખમાં આપેલ છે
જૂન મહિનામાં બેંકમાં કેટલી રજા Bank Holiday June 2024
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બધા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે બેંક રજન કેલેન્ડર બહાર પાડવામાં આવે અને બધાને રાજ્ય પ્રમાણે અલગ અલગ મુકવામાં આવી જેથી તમામ લોકોને ખબર પડે કે કયા દિવસે બેંકમાં રજા છે તો લોકો જવાનું તો આવે અને બીજું કામ કરી શકે તમામ બેંકમાં બીજા અને ચોથા શનિવારે બનવાય છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સરકારી પત્રક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે નીચે મુજબ છે
આજે રાત્રે 12 વાગ્યાથી બદલાશે 500 રૂપિયાની નોટ, જાણો શું છે RBIના સમાચાર
બેંક હોલિડે કેલેન્ડર જૂન 2024 Bank Holiday June 2024
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ તમામ બેંકો બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. 26 જાન્યુઆરી , સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતિ સમાવિષ્ટ ત્રણ જાહેર રજાઓની ઉજવણી ઉપરાંત લોકપ્રિય . ભારતીય રિઝર્વ બેંક દરેક રાજ્યની વિવિધ પરંપરાઓ અનુસાર રજાના સમયપત્રક અને પ્રાદેશિક રજાઓ નક્કી કરવા માટે રાજ્ય સરકારો સાથે કામ કરી રહી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને બેંક એકાઉન્ટ બંધ કરવાની રજા ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે પરંતુ તે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે.
સહકારી બેંકની ખાલી જગ્યા 2024: સહકારી બેંકમાં ક્લાર્કની નોકરી, આ રીતે ફોર્મ ભરવું
જૂન 2024 માં બેંક રજાઓ:
રાષ્ટ્રીય રજાઓ:
- 2 જૂન – સપ્તાહાંત
- 9 જૂન – સપ્તાહાંત
- 15 જૂન – રાજા સંક્રાંતિ (ફક્ત મિઝોરમ અને ઓડિશામાં)
- 16 જૂન – સપ્તાહાં
- 17 જૂન – ઈદ-ઉલ-અધા (સમગ્ર ભારતમાં
- 18 જૂન – ઈદ- (ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં)
- 23 જૂન – સપ્તાહાંત
- 30 જૂન – સપ્તાહાંત
અન્ય રજાઓ:
- 8 જૂન – બીજો શનિવાર
- 22 જૂન – ચોથો શનિવાર