ગુજરાત સરકાર TAT પાસ ઉમેદવારોની કરશે 7500 શિક્ષકોની ભરતી જાણો વધુ માહિતી ગુજરાત સરકાર દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવે છે કે ટીએટી પાંચ ઉમેદવાર માટે 75 હજારની શિક્ષકની ભરતી કરવામાં આવશે જે પણ ઉમેદવાર શિક્ષક બનવાની રાહ જોઈને બેઠા હતા તેમનું હવે સપનું સાકાર થઈ જશે કારણ કે ગુજરાત સરકાર દ્વારા સારો નિર્ણય લેવામાં આવે છે ધોરણ નવ અને ધોરણ 10 ની સરકારી શાળામાં પહોંચશો અને ગ્રાન્ટિક શાળાઓમાં 3000 ઉમેદવારી ભરતી કરવામાં આવશે
કુંવરબાઈનું મામેરુ યોજના 2024 સરકાર આપશે ગરીબ દીકરીઓના કલ્યાણ માટે ૧૨ હજારની સહાય
TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
ટાટ ભરતી 2024 Tat bharti 2024 apply online
માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.
સહકારી બેંકની ખાલી જગ્યા 2024: સહકારી બેંકમાં ક્લાર્કની નોકરી, આ રીતે ફોર્મ ભરવું
ટાટ ભરતી 2024 ઍનાઉન્સમેન્ટ: Tat bharti 2024 apply online
રાજ્ય સરકાર આગામી ત્રણ મહિનામાં 7500 ટાટ-1 અને ટાટ-2 પાસ ઉમેદવારોની શિક્ષક ભરતી કરશે.
ધોરણ 9-10 માટે ટાટ-1: 500 સરકારી શાળાઓમાં + 3000 ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં = 3500
ધોરણ 11-12 માટે ટાટ-2: 750 સરકારી શાળાઓમાં + 3250 ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં = 4000