આ રીતે તરત જ મેળવો 50000 રૂપિયાની લોન ઘરે બેઠા જાણો સંપૂર્ણ માહિતી

પ્રિય મિત્રો તમારા અચાનક લોન ની જરૂર પડી પરંતુ તમારા ક્રેડિટ સ્કોર બહુ ઓછા છે અને તમારી લોન વારંવાર ચેક થઈ રહી છે તો તમને આર્ટીકલ દ્વારા સંપૂર્ણ માહિતી મળશે કે લો ક્રેડિટ સ્કોર લોન કઈ રીતે લઈ શકાશે

આજે આપણે ઓછા ક્રેડિટ સ્કોર એપ વિશે જાણીશું જે તમને 50000 રૂપિયાથી વધુની લોન આપે છે અને આ બધી એપ સો ટકા સાચી છે કેમ કે NBFC માં રજીસ્ટર એપ થી જ લોન લઈશું.

અહીં તમે લો ક્રેડિટ સ્કોર લોન એપની મદદથી માત્ર કેવાયસી દ્વારા એક લાખ સુધીની લોન લઈ શકો છો અને આ લોન ભરવાનો સમય ગાળો એક વર્ષ સુધીનો આપવામાં આવશે

આગળ વધતા પહેલા આપણે જે લોક ક્રેડિટ સ્કોર લોન વિશે જાણવાના છીએ ના બહુ ફાયદા છે જે આપણે વિસ્તારથી જાણીશું પરંતુ લોન લેતા પહેલા તમારે મગજમાં કરવું પડશે કે ખરેખર તમારે પૈસાની જરૂર હોય તો જ લોન લેવી જોઈએ આર્ટિકલમાં અમે કોઈ પણ એપનો પ્રચાર કરતા નથી માત્ર તમને જાણકારી આપી છે.

Google pay આપે છે 50000 સુધીની પર્સનલ લોન આ રીતે કરો અપ્લાય

ઓછા CIBIL સ્કોર લોન એપ્લિકેશન પર વ્યાજ Low CIBIL Score Loan Apps

  • વ્યાજ વાર્ષિક 36 ટકા સુધી હોઈ શકે છે જે એક ટકાથી 6 ટકા માસિક સુધી હોઈ શકે છે
  • ફી સમગ્ર લોનના ચાર ટકા હોઈ સકે છે
  • અમારે અહીં એક હેન્ડલિંગ થી પણ ચૂકવવી પડી શકે છે
  • જો ચુકવણીમાં વાર થાય છે તો તમારે કાયમી ધોરણે દંડ પણ ચૂકવવો પડી શકે છે
  • તમારે 18% સુધીનો જીએસટી ચુકવવો પડી શકે છે
  • ઓછા CIBIL કોડ સાથે લોન કેવી રીતે લેવી
  • પ્લે સ્ટોર પર થી RapidRupee લોન એપ્સ ડાઉનલોડ કરો
  • મોબાઈલ નંબર સાથે નોંધણી કરો
  • કેવાયસી માહિતી પ્રદાન કરો અને દસ્તાવેજો અપલોડ કરો
  • જો તમે પાત્રો છો તો તમને થોડા સમયની અંદર લોનની ઉપર મળશે
  • તે લોન ઓફર સ્વીકારો
  • બેંક ખાતાની વિગતો દાખલ કરો
  • હવે તમને થોડા જ સમયમાં તમારા ખાતામાં લોન મળી જશે

સારાંશ

આર્ટીકલ માં અમે તમને ઘરે બેઠા લોન એપ વિશેની જાણકારી આપી છે જેના દ્વારા તમે ઘરે બેઠા ઓછા ક્રેડિટ સ્કોરમાં પણ લોન મેળવી શકો છો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને વિવિધ માહિતીઓ વિશેની અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment