આજના આર્ટીકલમાં અમે તમને આ ભરતીની તમામ માહિતી જેવી કે અરજી માટે જરૂરી તારીખો પદોના નામ કુલ ખાલી જગ્યા પાત્રતા વય મર્યાદા વેતન પસંદગી પ્રક્રિયા અરજી કરવા માટેનો શુલ્ક અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા મળશે.
મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક ભરતી 2024 મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક ની 50 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચલાવી રહી છે 31 જુલાઈ 2024 છેલ્લી તારીખ છે
મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક માં clerk triany ની જગ્યાઓ છે 50 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચલાવવાની છે છેલ્લી તારીખ 31મી જુલાઈ 2024 છે
મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક ભરતી 2024 પાત્રતા mehsana urban co operative bank recruitment
- 10 મુ અને 12 મું ધોરણ ગુજરાતી માધ્યમમાં ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે પાસ થયેલ હોવું જરૂરી છે
- કમ્પ્યુટરનું ડિપ્લોમા અથવા ગુજરાતી ટાઈપિંગ નું ઝડપી ટાઈપિંગ ટેસ્ટ પાસ કરાવો જરૂરી છે
- ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક ભરતી 2024 અરજી
- સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
https://www.mucbank.com - કેરિયર પેપર અને કરંટ ઓપનિંગ પસંદ કરો
- ક્લાર્ક ટ્રેઇની પદ માટે જાહેરાત શોધો અને એપ્લાય ના બટન પર ક્લિક કરો
- ઓનલાઇન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરો.
હું આશા રાખું છું કે તમને મારા માટે ગમ્યું હશે આવી જ રીતે વિવિધ ભરતીઓ અને યોજનાઓ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ પર મુલાકાત લો.