Pm Kusum Yojana 2024 2024 Gujarat:તાજા સમાચાર કુસુમ યોજનામાં ખેડૂતોને સોલાર પંપ પર 60% સબસિડી મળશે, અહીં થી જલ્દી કરો અરજી કુસુમ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાય યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ખેતરમાં પાણી પૂરું પાડવા માટે સોલર પંપ પર 60% જાહેર કરવામાં આવી છે ખેડૂતોનું ખેતરમાં પાણી પાવામાં ખૂબ જ તકલીફ હોય છે પાણી વગર ખેતી થઈ શકતી નથી એટલે ખેડૂતોને જમીન પડી રહે છે હવે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે કે તે તેમના ખેતરમાં સોલાર પંપ લગાવી અને સિંચાઈ કરી શકશે પીએમ કુસુમ યોજના ગુજરાત ઓનલાઈન રજીસ્ટ્રેશન
કુસુમ યોજના 2024 મુખ્ય ઉદ્દેશ જણાવો kusum yojana gujarat 2024
ભારત ખૂબ જ ખેતીપ્રધાન દેશ છે તેમાં ખેડૂતો ખેતી પર ધ્યાન આપે છે જો કોઈ વધારે વરસાદ આવે તો તેમને ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને નુકસાન કરવાનો આવે છે તેથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને મફત વીજળી આપવા અને તેમના વાવણી માટે સોલર પેનલની સુવિધા આપવામાં આવશે
પ્રધાનમંત્રી કુસુમ યોજના માહિતી kusum yojana gujarat 2024
યોજનાનું નામ | કુસુમ યોજના |
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે | નાણા મંત્રી શ્રી અરુણ જેટલી દ્વારા |
શ્રેણી | કેન્દ્ર સરકારની યોજના |
ઉદ્દેશ્ય | સૌર સિંચાઈ પંપ પૂરા પાડવા |
સત્તાવાર વેબસાઇટ | https://pmkusum.guvnl.com |
કુસુમ યોજનામાં કોને લાભ મળશે
- ખેડૂત
- ખેડૂતોનો સમૂહ
- સહકારી મંડળીઓ
- પંચાયત
- ખેડૂત ઉત્પાદક સંગઠન
- જળ વપરાશકર્તા એસોસિયેશન
કુસુમ યોજના 2024 ફાયદો શું થશે kusum yojana gujarat 2024
જો તમે કુસુમ યોજના રજીસ્ટ્રેશન કર્યું છે તો તમને ખૂબ જ મોટો ફાયદો થશે કારણ કે વીજળી બિલ ભરવું નહીં પડે જેને કારણે તમારે ડીઝલમાં ઓછો વપરાશ થશે ખેતરમાં સિંચાઈ કરવા માટે પંપ આપવામાં આવે છે જેના દ્વારા તમે ઉત્પન્ન કરી શકો છો ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે 60 ટકા કેન્દ્ર સરકાર અને 30 ટકા બેંક સહાય આપવામાં આવશે 10% ખેડૂતો માહિતી હોવાની રહેશે સોલર પ્લાન્ટ દ્વારા તમે 24 કલાક વીજળીનો ઉપયોગ કરી શકો છો અને ખેતરમાં સારા પાક લઈ શકો છો તમારા સોલા પેનલ ની વીજળી ઉત્પન્ન થાય છે તે તમે સરકારને આપી શકો છો એટલે ખેડૂતોને દર મહિને ₹6,000 ની સહાય સરકાર આપશે
કુસુમ યોજના 2024 અરજી ફી કેટલી હસે kusum yojana gujarat 2024
જો તમારી કુસુમ યોજનામાં રજીસ્ટ્રેશન કરવું છે તો તમારે અરજી કરવાની રહેશે જેમાં અલગ અલગ અરજીથી છે એમાં તમારી 5,000 ના દરે અરજીપી અને જીએસટી ફી ચૂકવવાની રહેશે તેમાં નીચે આપેલ પ્રમાણે અરજીથી લેવામાં આવશે
મેગા વોટ | અરજી ફી |
0.5 મેગાવોટ | ₹ 2500+ GST |
1 મેગાવોટ | ₹5000 + GST |
1.5 મેગાવોટ | ₹7500+ GST |
2 મેગાવોટ | ₹10000+ GST |
કુસુમ યોજના 2024 દ્વારા કોને લાભ મળશે
જો તમે ભારતના નાગરિક હોય તો કૃષિ યોજના 2024 માં લાભ મેળવી શકો છો તારે 0.5 મેગા વોટથી બે મેઘા સોલર પ્લાન્ટ માટે અરજી કરવાની રહેશે જેમાં તમારે જમીન પ્રમાણમાં આવશે બે હેક્ટર જમીન હશે તો તમારે એક પ્રતિ મેઘાવટની જરૂર પડશે
1 મેગાવોટ માટે જમીનની જરૂરિયાત | 2 હેક્ટર |
ઉત્પાદિત વીજળીના મેગાવોટ દીઠ | 17 લાખ યુનિટ |
પરવાનગી લીઝ ભાડું | 1.70 લાખથી 3.40 લાખ |
પીએમ કુસુમ યોજનામાં કેટલી સબસિડી મળશે ? pm kusum yojana gujarat 2024
પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે 60% સબસિડી મળે છે.
ગુજરાત કુસુમ યોજના 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું pm kusum yojana gujarat online registration
કુટુંબ યોજનાના રજીસ્ટ્રેશન અને ઓનલાઇન બંને રીતે કરી શકાય છે તમે કોઈની જમીન ખેતી કરતા હોય તો તે જમીન પર તમે સોલાર સબસીડી મેળવી શકો છો તેના માટે તમારે બતાવવા વેબસાઈટ પર જઈ અમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે કે તમે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો તમારે વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું ત્યાં આઈડી મળશે તમને પછી ફોન ડાઉનલોડ કરી દેવાનું ફોર્મ ડાઉનલોડ કરી જ તમારે એક બધી ડિટેલ નાખવાની જમીન કેટલી છે તમામ ઝેરોક્ષ જોડવાની રહેશે તે ફોર્મ ભરી તમે તમારા તાલુકામાં જવાના કરી શકો છો પછી તમને એક આપવામાં આવશે સાચવી
પીએમ કુસુમ યોજનામાં અરજી: pm kusum yojana gujarat 2024
યોજનાના ટાર્ગેટ પૂરા ન થાય ત્યાં સુધી, કોઈપણ વ્યક્તિ ખેતીવાડી વિભાગની વેબસાઇટ http://upagriculture.com/ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
ઓનલાઇન નોંધણી પછી, ખેડૂતોએ ₹5000નું ટોકન ફી ઓનલાઇન ચૂકવવાનું રહેશે.
લાભાર્થીઓની પસંદગી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
જે ખેડૂતો પસંદ થશે નહીં તેમની ટોકન ફી તેમના ખાતામાં પરત કરી દેવામાં આવશે.