ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ બે ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કર્યો હતો જેમાં તેમણે ગર્ભવતી બહેનો અને ધાત્રી માતાઓના આર્થિક સહાય પૂરી પાડવા માટે નમોશ્રી યોજના જાહેર કરેલી હતી આ યોજના અંતર્ગત લાભાર્થી બહેનો તેમજ માતાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
તો શું તમે પણ નમોશ્રી યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી માપવામાં આવેલી છે જેથી કરીને તમે યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરીને આર્થિક સહાયતા નો લાભ મેળવી શકો તો ચાલો જાણીએ કે આ યોજના શું છે અને તેનો લાભ કેવી રીતે મળશે?
2 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંસદ સભામાં બજેટની જાહેરાત કરતી વખતે નમોશ્રી યોજનાની જાહેરાત કરેલી છે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે એટલે કે વર્ષ 2024 અંતર્ગત કુલ ૭૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બહેનો તેમજ માતાઓને 12 000 રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુનું પોષણ કરી શકે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 21000 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે
નમો શ્રી યોજનાનો ઉદ્દેશ્ય
Namo Shri Scheme 2024
એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે 12 લાખ નવજાત બાળકો નો જન્મ થાય છે જેમાંથી ઘણા બાળકોને પોષણ ન મળવાને કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવામાં પાછળનો હેતુ નવજાત બાળકો તેમજ ગર્ભવતી બહેનોને આરોગ્ય સુરક્ષા વરદાન કરવાનો છે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે
પ્રધાનમંત્રી આવાસ યોજના નવી સૂચી બહાર પાડવામાં આવી અમારું નામ આ રીતે તપાસો
પાંચ હપ્તામાં મળશે આર્થિક સહાય
Namo Shri Scheme 2024
- પહેલો હપ્તો મહિલા જ્યારે પ્રેગ્નેટ થશે ત્યારે
- બીજો હપ્તો પ્રેગ્નેન્સી ના છ મહિના થશે ત્યારે
- ત્રીજો હપ્તો ડિલિવરી થશે ત્યારે
- ચોથો હપ્તો નવજાત ને પહેલી વવેક્સિન લગાવવામાં આવશે ત્યારે
- પાંચમો હપ્તો જ્યારે મહિલા પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના માટે પાત્ર થશે ત્યારે
- આમ ટોટલ 12 હજાર રૂપિયાની સહાય મળશે
નમો શ્રી યોજના અંતર્ગત પ્રેગ્નેન્સી રિસ્ક પર હશે તો મળશે 15000 રૂપિયા
Namo Shri Scheme 2024
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના અંતર્ગત જે પણ ગર્ભવતી મહિલા પ્રેગ્નન્સી સમયે રિસ્ક પર હશે એટલે કે સગર્ભા મહિલા તેમજ નવ જાતે સુધી ડિલિવરી સમયે મુશ્કેલીમાં હશે તો તેમણે અલગથી 15 હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે તેમના માટે સરકાર વર્ષ 2024 માટે અલગથી 53 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે.
નમો શ્રી યોજનાના લાભો
Namo Shri Scheme 2024
- ગુજરાત સરકાર દ્વારા નમૂનો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાની શરૂઆત કરેલી છે જેમાંથી એક છે નમોશ્રી યોજના
- આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે
- આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી પ્રતિ લાભાર્થી 12000 રૂપિયાની આપવામાં આવશે
- જે રીતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તામાં 5000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે
- તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત નમોશ્રી યોજનાના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે
- આ યોજનાના કારણે નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે
- તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડિલિવરી સમયે થતા મૃત્યુદરમાં પણ ચોક્કસ પણ ઘટાડો જોવા મળશે
- આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે
પ્રધાનમંત્રી નમોશ્રી યોજના માટે ની પાત્રતા
Namo Shri Scheme 2024
- આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે
- આયોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે
- અરજદાર મહિલા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની લાભાર્થી હોવી જરૂરી છે
- આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે
નમો શ્રી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ
Namo Shri Scheme 2024
- અરજદારનું આધાર કાર્ડ
- જાતિ નું પ્રમાણપત્ર
- ગર્ભવતી હોવા માટેનું પ્રૂફ
- માતાઓ માટે નવજાત શિશુનો જન્મ પ્રમાણપત્ર
- અરજદાર નો મોબાઇલ નંબર
- અરજદાર નો ફોટો
- બેંક ખાતાની વિગતો
નમો શ્રી યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
Namo Shri Scheme 2024
- સૌપ્રથમ તમારે ગુજરાતને નમોશ્રી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ હજી ઉપલબ્ધ થઈ નથી ટૂંક સમય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે
- હવે હોમ પેજ વાર નમોશ્રી યોજના પર ક્લિક કરો ત્યાર પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
- હવે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી વિગત નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
- પછી તમને માંગેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા પછી એકવાર તમારી વિગત ચકાસી લેવી
- પછી સબમિટ બટન પર ક્લિક કરો
- હવે તમારું Namo shri yojana ગુજરાત 2024 નું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ સાચવીને રાખવી
Namo Shri Scheme 2024 Beneficiary List
- જે ઉમેદવાર હોય નમો શ્રી યોજનામાં અરજી કરી છે તેઓ પોતાનો લિસ્ટ માં નામ ચકાસી શકે છે જે ઉમેદવારો હોય યાદીમાં જેમનું નામ છે તેઓ તેમને બધા જ લાભ મળશે.
- નમોશ્રી યોજનામાં તમારું નામ ચકાસવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- Beneficiary List નામનો ઓપ્શન દેખાશે તેની પર ક્લિક કરો
- પછી અહીંયા તમારે તમારી એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે
- પછી લાભાર્થીની યાદીમાં તમારે તમારું નામ નાખીને સર્ચ કરવાનું રહેશે જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને 12000 રૂપિયા ની સહાય મળશે.
Namo Shri Scheme 2024 Status Check
- નમો શ્રી યોજનામાં તમારું એપ્લિકેશન નું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે હોમપેજ પર જવાનું છે.
- અહીં તમારે સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે
- પછી તમારે એપ્લિકેશન આઈડી અથવા મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તમારે ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે.
- પછી ચેક સ્ટેટસ બટન પર ક્લિક કરવાનું રહેશે
- અહીં તમે તમારી નામો શ્રી અરજીની વિગતવાર માહિતી જોઈ શકો છો
સારાંશ
આજે આપણે આ આર્ટીકલમાં નમોશ્રી યોજનાની વિગતવાર માહિતી જોઈ. આ યોજનામાં કયા ડોક્યુમેન્ટ જોશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે અને કઈ રીતે આ યોજનાની અરજી કરી શકાશે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં આપી છે.