ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 44,000 થી વધુ જગ્યા. તારીખ, પાત્રતા, પસંદગી પ્રક્રિયા, પગાર અહીં જાણો ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ના 44,228 ખાલી પદો માટે ભરતી કરાવવામાં આવી રહી છે. 10મું પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. gramin dak sevak bharti 2024
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 Gramin Dak Sevak bharti 2024
વિભાગ | ઈન્ડિયા પોસ્ટ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર |
કુલ ખાલી જગ્યાઓ | 44228 પોસ્ટ્સ |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 15 જુલાઇ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5 ઓગસ્ટ 2024 |
મેરિટ લિસ્ટની તારીખ | ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે |
સત્તાવાર વેબસાઇટ | indiapostgdsonline.gov.in |
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી અરજી તારીખો Gramin Dak Sevak bharti 2024
- સૂચના પ્રકાશન તારીખ: 25 જૂન 2024
- અરજી કરવાની શરૂઆતની તારીખ: 15 જુલાઈ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 5 ઓગસ્ટ 2024
- પરિણામ તારીખ: પછીથી જાહેર કરવામાં આવશે
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 ખાલી જગ્યાઓ:
- ગ્રામીણ ડાક સેવક (GDS): 38,923
- બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM): 2,305
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM): 3,000
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી પાત્રતા: Gramin Dak Sevak bharti 2024
શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 (કોઈપણ વિષય)
ઉંમર મર્યાદા:
સામાન્ય: 18-40 વર્ષ
OBC: 18-43 વર્ષ
SC/ST: 18-45 વર્ષ
અન્ય પાત્રતા:
ભારતીય નાગરિક હોવું જરૂરી છે.
શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવું જરૂરી છે.
ગુજરાતી ભાષાનું જ્ઞાન (પસંદગી આપવામાં આવશે)
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 અરજી ફી: Gramin Dak Sevak bharti 2024
સામાન્ય, EWS અને OBC ઉમેદવારો માટે: ₹100
SC/ST અને શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે: મફત
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 પસંદગી પ્રક્રિયા:
10મા ધોરણના ગુણના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
દસ્તાવેજ ચકાસણી
મેડિકલ ટેસ્ટ
ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ફોર્મ 2024 માટે કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ
- હોમપેજ પર, “સ્ટેજ-1 નોંધણી” બટન જુઓ.
- નોંધણી કર્યા પછી, “સ્ટેજ-2 ઑનલાઇન અરજી કરો” પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો.
- ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહિતી ભર્યા પછી “સબમિટ” બટન પર ક્લિક કરો.
- અરજી ફી ચૂકવો.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 લિંક
- ઈન્ડિયા પોસ્ટ જીડીએસ સૂચનાઃ અહીં ડાઉનલોડ કરો
- એપ્લિકેશન લિંક : અહીં અરજી કરો
- સત્તાવાર વેબસાઇટ : અહીં મુલાકાત લો