Pradhan mantri jeevan jyoti bima yojana gujarat 2024 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય 18 થી 50 વર્ષની વચ્ચેના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા આપવાનો છે.
Pradhan mantri jeevan jyoti bima yojana gujarat 2024
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 |
યોજનાનો ઉદ્દેશ્ય | આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને પોલિસી વીમો આપવાનો છે. |
શું છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના | આ યોજના હેઠળ દેશના નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની છે. |
તે ક્યારે શરૂ થયું હતું | 9 મે 2015 |
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે પાત્રતા| PMJJBY premium 436 plan details
- જે અરજી કરવા માંગે તેની 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોય તે લોકો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે પાત્ર ગણવામાં આવે છે.
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં વાર્ષિક 436 રૂપિયાની પ્રીમિયમ રકમ જમા કરવી પડશે.
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે પોલિસી ધારકનું બેંક ખાતું હોવું જરૂરી છે, કારણ કે રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે
પીએમ કિસાન યોજના 2000 રૂપિયા મળશે અથવા અરજી કેવી રીતે કરવી તે જાણો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભ Eligibility of PM Jeevan Jyoti Insurance Scheme
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 લાભ: ₹2 લાખનું જીવન વીમા કવર મળશે અને દર વર્ષે માત્ર ₹436નો પ્રીમિયમ ભરવું પઢશે
તમારે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી 18 થી 50 વર્ષની વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક યોજના માં અરજી કરી શકે છે પોલિસી ધારકના મૃત્યુ પછી, લાભાર્થીને ₹2 લાખ ચૂકવવામાં આવશે યોજના દ્વારા 1 જૂનથી 31 મે સુધીનો સમયગાળો આવરી લેવામાં આવે છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Pradhan mantri jeevan jyoti bima yojana gujarat 2024
- આધાર કાર્ડ
- PAN કાર્ડ
- ઓળખ પુરાવો
- બેંક એકાઉન્ટ પાસબુક
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 ફોર્મ ક્યાં ભરવું How to Apply Online for Jeevan Jyoti Insurance Scheme
તમારા નજીકની કોઈપણ બેંકમાં જાઓ પછી ત્યાં જઈને તમારે આ યોજના નું ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરવાનું પછી
તમારા બેંક ખાતામાંથી ₹330નો પ્રીમિયમ કપાઈ જશે. એટલે તમારે યોજનામાં તમારે વીમા પોલિસી મળશે. પ્રધાનમંત્રી વીમા યોજના 330