pmjjby premium 436 plan details in gujarati:તમને માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળશે આજે જ લઇ લો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને માત્ર ₹436ના વાર્ષિક પ્રીમિયમ પર ₹2 લાખનો જીવન વીમો પૂરો પાડે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ લોકોને લાભ થાય તે માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે અમને જણાવી દઈએ કે તમે 436 જેમાં ભરીને મેળવી શકો છો બે લાખ રૂપિયા તો જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો જાણો ? જેની માહિતી નીચે આપેલ છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 pmjjby premium 436 plan details in gujarati
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક સામાજિક સુરક્ષા યોજના છે જે 18 થી 50 વર્ષની વચ્ચેની ઉંમરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન વીમા કવર પૂરું પાડે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, વ્યક્તિએ કોઈ પણ બેંકમાં બચત ખાતું ખોલાવવું જરૂરી છે અને દર વર્ષે ₹436 નો પ્રીમિયમ ચૂકવવો જરૂરી છે.
Pmjjby premium 436 plan details pdf
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 |
શરૂ કરવામાં આવ્યું હતું | કેન્દ્ર સરકાર દ્વારા |
તે ક્યારે શરૂ થયું | 9 મે 2015 |
લાભાર્થી | બધા લોકો |
ઉદ્દેશ્ય | વીમા લાભો પૂરા પાડવા |
વીમા કવચ | 2 લાખ રૂપિયા |
અરજી પ્રક્રિયા | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | Jansuraksha.gov.in |
pmjjby premium 436 plan details
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ લાભાર્થીઓને 476 રૂપિયાનો પ્રીમિયમ ઉપર દર મહિને ભરવામાં આવે છે અને તમારે ૪૦ રૂપિયા ચૂકવવા પડે છે કેન્દ્ર સરકાર દ્વારા 31 મેના રોજ બેંક ખાતામાં પ્રીમિયમ રકમ આપવામાં આવે છે અને પછી તમને પરત કરવામાં આવે છે બે લાખ રૂપિયા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના દસ્તાવેજો Documents of Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો તમારી પાસે આ માટે જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે.
- આધાર કાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- પાન કાર્ડ
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જાણો pmjjby premium 436 plan details in gujarati
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 હેઠળ કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ કોઈપણ વ્યક્તિ 55 વર્ષની ઉંમર થાય તે પહેલા મૃત્યુ થાય તો તેમના પરિવાર ને આ યોજનાનો લાભ આપવામાં આવશે જો કોઈ પણ પરિવારના વ્યક્તિ મોદી પામે તો તેમના પરિવારને બે લાખ રૂપિયા ની હાર્દિક સહાય આપવામાં આવે છે તમે જે તારીખે અરજી કરી છે તેમના 45 દિવસ પછી આ યોજનાનો લાભ તમને મળશે આ યોજનાના પૈસા 31 મે ના રોજ તમારા બેંક ખાતામાં આપોઆપ કપાઈ જાય છે અને આ યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજના વાર્ષિક 476 આપવાના રહેશે એલ આઈ સી જીવન વીમા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2024 અરજી કેવી રીતે કરવી: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 2024 How to Apply:
તમે ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકો છો.
ઑનલાઇન અરજી: PMJJBY ની સત્તાવાર વેબસાઇટ (https://jansuraksha.gov.in/) ની મુલાકાત લો, “ઑનલાઇન અરજી” પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરો.
ઑફલાઇન અરજી: તમારી નજીકની કોઈપણ બેંકમાંથી PMJJBY ફોર્મ ડાઉનલોડ કરો, તેને ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરો.