હેલો નમસ્કાર મિત્રો આજે વાત કરીશું કે મોબાઈલ ફોન થી ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ કેવી રીતે મેળવો તમારે પણ આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો તમે એને મળશે પાંચ લાખ રૂપિયા ની હોસ્પિટલ સહાય તો રાહ કોને જોઉં છું જલ્દી મેળવી લો આયુષ્માન કાર્ડ
તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું આયુષ્માન કાર્ડ બનાવો, અહીંથી મેળવો સંપૂર્ણ માહિતી, ₹5 લાખનો લાભ આયુષ્માન કાર્ડ દ્વારા સરકાર આપી રહી છે હોસ્પિટલની સહાય જો તમે પણ ગરીબ પરિવાર માહિતી આપતા હો અને વ્યક્તિગત સારવારની સુવિધા મેળવવી હોય તો તમને હોસ્પિટલ દ્વારા પાંચ લાખ રૂપિયા નો મફત દવા અને ખર્ચ આપવામાં આવશે
મહિન્દ્રા કંપનીમાં ડિપ્લોમા અને ડિગ્રી ઉમેદવારો માટે ભરતી, તેમને મળશે સારો પગાર, અહીંથી ઓનલાઇન અરજી
આયુષ્માન કાર્ડ 2024 ઓનલાઈન અરજી કરો ayushman card yojana in gujarati
આયુષ્માન કાર્ડ યોજના ayushman card yojana in gujarati
વિભાગનું નામ | કુટુંબ અને આરોગ્ય કલ્યાણ વિભાગ, સરકાર. |
યોજનાનું નામ? | પીએમ યોજન |
કલમનું નામ | આયુષ્માન કાર્ડ 2024 ઓનલાઈન અરજી કરો |
લેખનો પ્રકાર | યોજના |
કોણ અરજી કરી શકે છે? | ભારતના દરેક પાત્ર નાગરિક. |
કાર્ડનો લાભ? | પ્રતિ વર્ષ ₹ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો |
આયુષ્માન કાર્ડ નો લાભ જાણો આયુષ્યમાન કાર્ડ દ્વારા તમને ખૂબ જ બળો લાભ આપવામાં આવશે હોસ્પિટલ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા પ્રતિવર્ષી, લાખ રૂપિયા નો વીમા આપવામાં આવશે તો તમે હજુ પણ આયુષ્યમાન કાર્ડ નીકળ્યો નથી તો જલ્દી જ બનાવી દો એ શમકાર્ડ તમારું રેશનકાર્ડ દ્વારા આયુષ્યમાન કાર્ડ નવું બનાવી શકાય છે અને આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા અમે નીચે આપેલ છે
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ ayushman card yojana in gujarati
આયુષ્માન કાર્ડ pdf ડાઉનલોડ કરવા માટે શું કરવું ayushman card yojana in gujarati
તમે પણ આયુષ્યમાન કાર્ડની pdf ડાઉનલોડ કરવા માંગો છો તો સૌપ્રથમ તમે તમારા મોબાઇલમાં આયુષ્યમાન કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો તમારે આયુષ્માન કાર્ડ ની વેબસાઈટ પર જવાનો રહેશે અને ત્યાં જઈ તમારો રાજ્યો જિલ્લો તાલુકો ગામડું સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારું મોબાઈલ નંબર અને રેશનકાર્ડ નંબર નાખશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે
રેશનકાર્ડ માં કેટલું અનાજ મળશે 2024 જાણો માત્ર 1 મિનિટ માં | રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો
આયુષ્માન કાર્ડ અરજી કરવા માટે શું કરવું
તમે પણ આયુષ્યમાન કાર્ડ બનાવવા માગતા હોય તો તમે સૌ પ્રથમ તમારા નજીકની સરકારી હોસ્પિટલમાં જઈ અને તમે આયુષ્યમાન કાર્ડ અરજી ફોર્મ ભરી શકો છો અને તે ફોર્મ ભર્યાના 15 દિવસમાં તમારે પોસ્ટમાં આયુષ્યમાન કાર્ડ તમારા ઘરે આવી જશે