ધોરણ 9 અને 10 માં 10000 સહાય ધોરણ 11 અને 12 માં 15,000 સહાય અરજી કરવા અહીં ક્લિક કરો

નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને 10 માં નોંધાયેલ કિશોરીઓની વાર્ષિક રૂપિયા 10000 ની નાણાકીય સહાય અને ધોરણ 11 અને 12 માં નોંધાયેલી કિશોરીઓને રૂપિયા 15,000 ની નાણાકીય સહાય મળશે. આ યોજનામાં સરકારી અને ખાનગી બંને સંસ્થાઓ ભાગીદારો હશે જેમાં ધોરણ નવ થી 12 સુધી નોંધાયેલ કિશોરીઓને તેમના ચાર વર્ષના શિક્ષણ માટે રૂપિયા 50000 આપવામાં આવશે

ગુજરાત સરકાર મહિલા રહેવાસીઓને સશક્તિકરણ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા વર્ગ નવ અને 10 માંથી કેટલાક અરજદારોની પસંદગી કરવામાં આવશે જેને દર મહિને રૂપિયા 500 ચૂકવવામાં આવશે.આ યોજનાનો લાભ 13 થી 18 વર્ષની સરકારી શાળાની કન્યાઓ લઈ શકે છે.

ઈ-શ્રમ કાર્ડ 1000 રૂપિયાની આર્થિક સહાય મેળવવા માટે જલ્દી અરજી કરો

નમો લક્ષ્મી યોજના 2024 Namo Lakshmi Yojana Gujarat 2024

દરેક વિદ્યાર્થીઓને માતા ના બેન્ક એકાઉન્ટ ખોલાવવાના છે જેમાં મમ્મીના બેન્ક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુકની નકલ શાળાનું કાર્યાલયમાં જ્યારે માંગવામાં આવે ત્યારે જમા કરાવવામાં આવશે. તમામ વિદ્યાર્થીનીઓને લાભ મેળવવો હોય તો ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલી દેવા માતાના બેંક ખાતા આધારકાર્ડ સાથે લિન્ક અને સ્વિટિંગ થયેલા હોવા જોઈએ તેની ખાતરી બેંકમાં કરી લેવી

નમો લક્ષ્મી યોજના 2024 પાત્રતા Namo Lakshmi Yojana Gujarat 2024

  1. અરજી કરતા પહેલા અરજદાર એ અમુક માપદંડોને પૂર્ણ કરવા આવશ્યપ છે જે નીચે સમજાવવા માં આવ્યા છે.
  2. અરજદાર ગુજરાતનું કાયમી નિવાસી હોવો જોઈએ
  3. વિદ્યાર્થી હોવું આવશ્યક છે
  4. અરજદાર કોઈપણ સરકારી શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  5. અરજદારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચેની હોવી જોઈએ
  6. અરજદારના ઘરેથી આવકનો કોઈ નિશ્ચિત સ્ત્રોત ન હોય તો આ યોજનામાં પાત્ર છે
  7. અરજદારને ધોરણ નવ માં રૂપિયા 10000 ની સહાય આપવામાં આવશે
  8. અરજદારને ધોરણ 10માં રૂપિયા 10,000 ની સહાય આપવામાં આવશે
  9. અરજદારને ધોરણ 11 અને 12 માં 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
  10. આમ કુલ રૂપિયા 50,000 ની સહાય કરવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના 2024 દસ્તાવેજો Namo Lakshmi Yojana Gujarat 2024

  • વિદ્યાર્થી અભ્યાસ પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • એકાઉન્ટ પાસબુક
  • આધારકાર્ડ
  • પ્રમાણપત્ર

નમો લક્ષ્મી યોજના 2024 રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી

  • ગુજરાત સરકારની આ યોજના માટે અરજી કરવા માટે ઉમેદવારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • સક્રિય સત્તાવાર વેબસાઈટ પર પુર્ણ કરવામાં આવશે.
  • તે હજુ સુધી વિભાગ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યું નથી.
  • સતાવાર વેબસાઈટ પ્રકાશિત થતાં જ તેની લીંક પ્રદાન કરીશું રજીસ્ટ્રેશન પછી અપ્લાય ઓનલાઈન લીંક પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી તમારી સામે ખુલશે જેમાં વર્ગ નામ પિતાનું નામ ઉંમર શાળાનું નામ વગેરે જેવી તમામ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે.
    ઓનલાઇન થશે
  • તમારો ફોર્મ મંજુર થતા ની સાથે જ તમને તમારા ખાતામાં આ યોજના હેઠળ રકમ શરૂ થઈ જશે.

નમો લક્ષ્મી યોજના ઓનલાઈન 2024 Namo Lakshmi Yojana Gujarat 2024

  • ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી લક્ષ્મી ઉધના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે ત્યારે તમને વેબસાઈટ પર
  • સૌથી પહેલા નમો લક્ષ્મી યોજના એપ્લિકેશન ફોર્મ જેથી કરીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો કેમ કે આ યોજના ની શરૂઆત ગુજરાત સરકાર
  • તરફથી આવનારા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે.

Leave a Comment