દીકરીઓને મળશે 1લાખ આર્થિક સહાય, આ રીતે કરો ઓનલાઈન અરજી

ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે જેમાં ભારત સરકાર અને અન્ય રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે જેમકે બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સલામતી અને વિકાસ માટે women and child development department બનાવવામાં આવેલ છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ અને સેવા કાર્યરત છે જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પુનઃલગ્ન યોજના અને તેમાંની એક યોજના એટલે વાલી દિકરી યોજના
સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભિમય, સખી વંશટોપ સેન્ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે પરંતુ આજે આપણે આર્ટીકલ દ્વારા વાલી દિકરી યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Vhali dikari yojana 2024

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દિકરી યોજના 2024 બહાર પાડેલી છે આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા અથવા પિતા ઓનલાઇન અરજી કરી શકે છે લાભાર્થી દીકરીઓને કુલ હપ્તામાં 1,10,000 નો લાભ મળે છે.

વ્હાલી દિકરી યોજના 2024 નો હેતુ 2024

  • વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હેતું નીચે મુજબ આપેલા છે
  • દીકરીના જન્મદર માં વધારો થાય તે માટેનો છે.
  • દીકરીના શિક્ષણ અને ઉત્તેજન આપે એ માટેનો છે.
  • દીકરી અથવા સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે માટે નો છે.
  • આ યોજનાના કારણે બાળલગ્ન થતા અટકે એ માટેનો છે.
  • દીકરીઓના શિક્ષણમાં વધારો થાય તે માટેનો છે.

વ્હાલી દીકરી યોજના 2024 પાત્રતા Vhali dikari yojana 2024

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાછળ હતા ધરાવતી દીકરીઓને મળશે આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે.

  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ
  • દીકરી નો જન્મ તારીખ 2/8/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેને લાભ મળશે.
  • એકલ માતા પિતા ના ખિસ્સામાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે.
  • માતા પિતા ની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ ગુપ્ત વાય એ લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે.

વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ Vhali dikari yojana 2024

વહાલી દિકરી યોજનામાં હેઠળ સ્કૂલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયા મળવા પાત્ર છે
પ્રથમ હપ્તા માં લાભાર્થી દીકરી અને પ્રથમ ધોરણમાં વખતે રૂપિયા 4000 મળવા પાત્ર થશે.
બીજા કામમાં લાભાર્થી દીકરીને ધોરણ 9 માં પ્રવેશ કરતી વખતે રૂપિયા 6,000 મળવાપત્ર થશે.
અને ત્રીજો હપ્તો છેલ્લો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમરે થાય તેને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય કરી કે રૂપિયા એક લાખ ની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ.

વહાલી દિકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ Vhali dikari Yojana 2024

  1. દીકરી નું જન્મ પ્રમાણપત્ર
  2. દીકરીનો આધાર કાર્ડ નંબર
  3. માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ
  4. માતા અને પિતા બંનેનું જન્મ પ્રમાણપત્ર
  5. આવકનો દાખલો
  6. દંપતી ના પોતાના ભૈરાં તમામ બાળકોના જન્મ દાખલા
  7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ
  8. સ્વ ઘોષણાનો નમુનો
  9. અરજદારના રેશનકાર્ડની નકલ
  10. લાભાર્થી દીકરી અથવા માતા અથવા પિતાની બેંક ખાતાની પાસ

વ્હાલી દીકરી યોજના 2024 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? Vhali dikari Yojana 2024

  • વ્હાલી દિકરી યોજના ની ઓનલાઈન અરજી કરી શકાય છે આ યોજના ની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી અલગ અલગ સ્થળે લોકો કરતા હોય છે.
  • સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
  • જો લાભાર્થી દિકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરી ના તાલુકા ઓપરેટર જન સેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે.
  • લાભર્થી દીકરી ના પિતા અથવા તો માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના માં ફોર્મ ભરીને આપવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
  • ગ્રામ્ય વીસીઈ અને તાલુકાના ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વહાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • ત્યારબાદ VCE તથા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિસિયલ લોગીન દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.
  • છેલ્લે તમને ઓનલાઇન ફોર્મ ભરવાની પહોંચ આપશે જેની નકલ સાચવીને રાખવાની રહેશે.

વ્હાલી દિકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવી?

વહાલી દિકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે પરંતુ ઓનલાઇન સેવા સરકાર શ્રી દ્વારા જેમના ડિજિટલ ગુજરાત પોર્ટલના એસ એસ ઓ લોગીન બનાવેલ છે તેવા લોકો જ આ યોજનાની ઓનલાઇન અરજી કરી શકે છે.

વ્હાલી દિકરી યોજના 2024 ફોર્મ ક્યાંથી મેળવવું?

  • કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે આ ફોર્મ નીચેની જગ્યા એ મેળવી શકશો.
  • ગ્રામ્ય સ્તરે ચાલતી VCE પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના વિવિધ સહાય યોજના ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર પર મેળવી શકશો તથા ઓનલાઇન એપ્લિકેશન પણ કરી શકશો.
  • જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્ય એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

મહત્વ ની વેબસાઇટ

WCD: https://wcd.gujarat.gov.in/

સારાંશ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના જન્મ અને તેમની સાચવણી પ્રત્યે સકારાત્મક વિચારધારા જગાડવાનો છે, તેમજ તેમને સુશિક્ષિત અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

Leave a Comment