વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ બે દિવસોમાં ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે તેમાંથી એક ઋતુ છે ચોમાસુ ચોમાસા ને વરસાદની ઋતુ ગણવામાં આવે છે હિન્દુ ધર્મના પંચાંગ વિક્રમ સવંત અનુસાર મહિનાના ચોમાસાની ઋતુ હોય છે અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાપટા પડતા હોય છે ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવો સુંદર નજારો જોવા મળે છે

જ્યારે અન્ય બે ઋતુ એટલે કે શિયાળા અને ઉનાળામાં વરસાદ વરસે તેને કમોસમી વરસાદ કે માઉન્ટ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે ભારતમાં ખેતી ક્ષેત્ર વરસાદ પર નિર્ભર છે તેની ચોમાસા નો વરસાદ ખેતી અને ખેડૂત બંને માટે મહત્વનો ગણાય છે સારો અને માફકસર નો વરસાદ વરસે તો અર્થતંત્ર વૈકવતું રહે છે જો બહુ જ ઓછો અને અપૂરતો વરસાદ વરસે તો દુષ્કાળ પડે છે જે ખેતી ખેડૂત અને અર્થતંત્ર માટે દુષ્કર ગણાય છે

જો તમે બહાર જવાનું આયોજન કરી રહ્યા હો તો એ પહેલા ગુજરાતના હવામાન લઈને અંબાલાલ પટેલ ની આગાહી ખાસ જાણી લો અંબાલાલ ની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ બે દિવસ દરમિયાન વધારે વરસાદ પડશે

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયું છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે અંબાલાલ ની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશે આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં એક જુલાઈ ભારે વરસાદ થવાની સંભાવના છે

હવે ફરી ચોમાસુ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના અમુક જિલ્લામાં સારો વરસાદ થઈ ગયો છે મેઘરાજાના ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે આવવામાં આવનારા સમયમાં વરસાદનો મિજાજ કેવો હશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરેલ છે

30 જૂનથી પાંચ જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે પાંચ જુલાઈ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસસે

અમદાવાદ

હવે ચોમાસુ ફરી સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતમાં 11 જૂને ચોમાસું બેસી ગયા સ્થિત થઈ ગયું એક જગ્યા પર 13 દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ સ્થિત રહી હતી ચોમાસુ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના અમુક જિલ્લામાં સારો વરસાદ થઈ રહ્યો છે મેઘરાજાના ખેડૂતો ખુશ થઈ રહ્યા છે આવવામાં આવનારા સમયમાં વરસાદનું મિજાજ કેવો રહેશે તે અંગે અંબાલાલ પટેલ એ આગાહી કરેલ છે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 30 જૂનથી પાંચ જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે થતી ભારે વરસાદ થશે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ થશે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ અને અમુક ભાગોમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે

અંબાલાલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે? વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા તેમજ વરસાદના સમાચાર જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment