ACB 2024 એન્ટીકરપ્શન ભરતી આવી ગઈ પગાર ₹40,000 અહીં થી અરજી કરો

anti corruption bureau bharti 2024:ACB 2024 એન્ટીકરપ્શન ભરતી આવી ગઈ પગાર ₹40,000 અહીં થી અરજી કરો પ્રિય મિત્રો આજે આપણે એસીબી 2024 એન્ટીકરપ્શન ભરતી વિશેની જાણકારી આજના આર્ટીકલમાં આપણે મેળવીશું જેમાં તમને આ ભરતી વિશેની માહિતી અને આ ભરતી વિશેની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને તેમની સંપૂર્ણ વિગત આર્ટીકલ માં આપેલી છે તો અંત સુધી અમારી સાથે જોડાયેલ રહો.

એસીબી ભરતી 2024 લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય દ્વારા આપણે પોસ્ટ અપ્રેન્ટિસ માટે ભરતી કરવા માટે અરજીઓ માંગવામાં આવે છે તેવી ભરતી 2024 તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કહેવાય મર્યાદા શૈક્ષણિક લાયકાત પછી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલી છે

સુકન્યા સમૃદ્ધિ યોજના માં 5 મોટા બદલાવ કરવામાં આવ્યા, જાણો અહીંથી

  • પોસ્ટ્સ : અનુવાદક સલાહકાર (નાણા/કરવેરા)
  • પોસ્ટની કુલ સંખ્યા : જરૂરિયાત મુજબ
  • પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

ACB ભરતી 2024  anti corruption bureau bharti 2024

વિરોધી વિરોધી ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતો 11 ભાગના તળાવ અનુવાદકની એક જગ્યા તથા ફાઇનાન્સ એડવાઈઝરની એક જગ્યા માટે અરજીઓ સ્વીકારવામાં આવશે લાઈવ ઉમેદવારે સતાધાર જાહેરાત નો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી છે નીચે મુજબ આપેલું છે એસીબી ફાઇનાન્સ એડવાઈઝરની પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જે હોય એસીબી ભરતી 2024 અરજી કરવાની હોય તેમની અરજી કરવાની રહેશે

એન્ટીકરપ્શન બ્યુરોફ ભરતી 2024 માટે અરજી કરવાના પગલાં anti corruption bureau bharti 2024

એન્ટી કરપ્શન બ્યુરો ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવાર નીચે મુજબના પગલા અનુસરવા જોઈએ ઉમેદવારે વેબસાઈટ ઉપર માહિતી ઉપલબ્ધ છે https://www.acb.gujarat.gov.in નિયત નમુના ઉમેદવારી પત્રકો નિયામકશ્વત વિરોધી કચેરી બંગલા 17 ડફ નાળા શાહીબાગ અમદાવાદ તારીખ 2 7 2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે રદ થવા પાત્ર થસે

સારાંશ 

હું આશા રાખું છું કે તમને આર્ટીકલ ગમ્યો હશે અને તમને બધી માહિતી મળી રહ્યો છે આવી જ રીતે બધી માહિતી મેળવવા માટે મારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટને ફોલો કરો અને તમામ યોજના ની માહિતી જાણો

Leave a Comment