ગુજરાત જમીનનો રેકોર્ડ અથવા જમીન રેકોર્ડ મેપ ઓનલાઇન દેખો અહીં થી

anyror gujarat 7/12 online:ગુજરાત જમીન રેકોર્ડ નો નકશો ઓનલાઇન જોવા માટે ગુજરાત સરકાર ની સતાવાર વેબસાઈટ જાહેર કરેલ છે જો તમે કોઈપણ ખેતીની જમીન ખરીદવા અથવા વેચવા માંગતા હોય અને તમે તે જમીને કોના નામે છે વગેરે માહિતી જોવી છે કે તમારા માટે તે જમીન ગુજરાત લેન્ડ રેકોર્ડ મેપ ઓનલાઇન જોવો છે ગુજરાતના કોઈપણ રોડ સોફ્ટવેર તમને જમીન માલિકનું નામ જમીન નો વિસ્તાર અને જમીન નો પ્રકાર વગેરે જે તમામ પ્રકારની માહિતી મળશે સાતબાર નકશા રેકોર્ડ દ્વારા ખરીદેલી અને વેચાયેલી જમીનની ઓનલાઇન ચકાસણી પૂરી પાડે છે તમે કોઈપણ અને ગ્રામ્ય વિસ્તારની તમામ વિગતો સરળતાથી ચકાસી શકો છો

ગુજરાત જમીનનો રેકોર્ડ અથવા જમીન રેકોર્ડ મેપ ઓનલાઇન તપાસો

ગુજરાત જમીનનો નકશો અથવા જમીનનો રેકોર્ડ કોઈપણ પ્રકારનો અધિકાર રેકોર્ડ જમીનના માલિક દ્વારા ગમે ત્યાં જમીન રેકોર્ડ anyror વેબસાઈટ નો ઉપયોગ કરીને જોઈ શકે છે ઓનલાઇન મેપ રેકોર્ડ સર્વિસ ગુજરાત 7 12 અને આઠ અ જમીન રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ છે ગુજરાતમાં ઓનલાઇન લેન્ડ રેકોર્ડ સિસ્ટમ નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર દ્વારા ગુજરાતના મહેસુલ વિભાગ સાથે વિકસાવવામાં આવી છે ઓનલાઇન જમીન રેકોર્ડ માત્ર માહિતીના હેતુ માટે છે અધિકૃત નકલ માત્ર મહેસુલ વિભાગ અથવા સત્તાવાર કચેરીમાંથી જ મેળવી શકાય છે એકવાર તમે જમીન ખોટી લો તો પહેલા વહેંચણ રજીસ્ટર કરો અને બીજું તમારા નામ જ થયેલું મ્યુટેસન નો તે માટે આમ વેબસાઈટ ખૂબ જ ઉપયોગી છે ગુજરાત બ્લેન્ડ રેકોર્ડ અને સાત 12 ની સંપૂર્ણ વિગતો anyror પોર્ટલમાં તપાસો.

ગુજરાત લેન્ડ મેપ ઓનલાઇન પોર્ટલના લાભો

  • ગુજરાત anyror પોર્ટલ ઓછા સમયે જમીનની માહિતી પૂરી પાડે છે
  • ચોક્કસ માલિકનું નામ ચોક્કસ વિસ્તાર જમીન નો પ્રકાર અને કોઈપણ પ્રકારની લોન વગેરે વિશેની માહિતી પ્રદાન કરે છે anyror પોર્ટલ
  • સરકાર અને લોકો વચ્ચે પારદર્શિતા પ્રદાન કરે છે
  • આ પોર્ટલ કોઈપણ સમયે ગમે ત્યાંથી સરળતાથી એક્સેસ કરી શકાય છે
  • સચોટ કે કોઈપણ ખર્ચ વિના ચોક્કસ જમીન રેકોર્ડ પણ પ્રદાન કરે છે

7/12 પોર્ટલ વિશે

ગુજરાતની કોઈપણ જમીનની સાતબાર ની નકલ માટે પોર્ટલ anyror એ ગુજરાત મહેસુલ ભાગ નું સોફ્ટવેર છે જે ઓનલાઇન સરકારી વેરીફાઇડ જમીનના રેકોર્ડ પૂરા પાડે છે anyror નો ઉદ્દેશ્ય જમીનના ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે વધુ સારી પારદર્શિતા પ્રદાન કરવાનો છે ગુજરાત ભૂલેખ નકશા અધિકાર રેકોર્ડની પ્રમાણિત નકલ અને ગેરકાયદેસર જમીન સંપાદન અથવા પચાવી પાડવાથી બચાવી શકે છે

જમીન રેકોર્ડ જોવા માટે જમીન સર્વે નંબર જોવા માટે ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો anyror gujarat 7/12 online 7/12 ના ઉતારા જમીન સર્વે નંબર નકશો જોવા માટે AnyROR Rural land record 7 12 8અ ના ઉતારા

ગુજરાત લેન્ડ રેકોર્ડ ઓનલાઇન તપાસો

  • ગુજરાતના નાગરિક તેમના ગ્રામીણ વિસ્તારના જમીન રેકોર્ડ તપાસવા માંગે છે તેવું એ સૌપ્રથમ ગુજરાતના મહેસુલ વિભાગ વેબસાઈટની મુલાકાત લેવી પડશે
    https://anyror.gujarat.gov.in
  • ત્યાર પછી વેબસાઈટના હોમ પેજ પર જમીનનો રેકોર્ડ ગ્રામ્ય વ્યુલેન્ડ રેકોર્ડ રૂરલ લખેલ દેખાશે તમે જ્યારે આ વિકલ્પ પર ક્લિક કરો
  • હવે પછી તમારી જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો આ પછી જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો છેલ્લે જમીન રેકોર્ડ જોવા માટે વિગતો મેળવો વિકલ્પિત કરો
  • શહેરની વિગતો તપાસવા માટે તમારે જિલ્લો શહેર વોર્ડ અને સર્વે નંબર વગેરે પસંદ કરો છેલ્લે અર્બન એરીયા લન્ડ રેકોર્ડર નકશો જોવા માટે વિગતો મેળવો વિકલ્પ પર ક્લિક કરો

ગુજરાત ANYROR મોબાઈલ એપ ડાઉનલોડ કરો

  • જો તમે એન્ડ્રોઇડ મોબાઈલ યુઝ કરજો. તમે તમારા મોબાઇલ પર ગુજરાત લન્ડ રેકોર્ડ ઓનલાઇન મેપ જોવાય છો છો તો તમે ગુજરાત anyror મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
  • તેના માટે સૌપ્રથમ google play store પર જાઓ
  • આગળ google play store ના સર્ચ બોક્સમાં anyror સાતબાર ટાઈપ કરો
  • આમ કરવાથી તમારી સમક્ષ ઘણી ગુજરાત લાઈન રેકોર્ડ્સ મોબાઇલ એપ્લિકેશન તમારા મોબાઇલ સ્ક્રીન પર પ્રદર્શિત થશે પરંતુ તમારે
  • ગુજરાત મહેસુલ વિભાગની એકમાત્ર સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો અને સફળ ઇન્સ્ટોલેશન પછી મોબાઇલ એપ્લિકેશન ખોલો અને સરળતાથી ગુજરાત જમીન નો નકશો તપાસો

ગુજરાત લેન્ડ રેકોર્ડમાં શું ઓનલાઈન જોઈ શકાય?

  1. જૂની સ્કેન VF7 એન્ટ્રી વિગતો
  2. VF7 સર્વે નંબર વિગતો
  3. પરિવર્તન માટે 135D નોટિસ
  4. VF8A પ્રવેશ વિગતો
  5. નવા સર્વેથી જૂના ગામ સુધીની વિગતો
  6. મહિના અને વર્ષ મુજબ પ્રવેશ્યાદી
  7. સંકલિત સંશોધન
  8. કોર્ટ કેસથી વિગતો
  9. માલિક ના નામ દ્વારા
  10. સર્વે નંબર ની વિગતો
  11. ખાતા નંબરની વિગતો
  12. માલિકીના નામના સર્વે નંબર ની માહિતી

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિઘ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

anyror gujarat 7/12 onlineજમીન રેકોર્ડ જોવા માટે જમીન સર્વે નંબર જોવા માટે 7/12 8a gujarat 7/12 utara online website anyror 7/12 utara AnyROR Rural land record 7/12 utara gujarat anyror gujarat 7/12 online anyror 7/12 utara Land Record Gujarat online 7/12 8a gujarat 7/12 utara online website anyror 7/12 utara near ahmedabad, gujarat7/12 utara gujarat anyror 7/12 utara near anand, gujarat

જમીન સર્વે નંબર નકશો જોવા માટે ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જમીન રેકોર્ડ જોવા માટે જમીન કોના નામે છે 7/12 ના ઉતારા જમીન સર્વે નંબર નકશો જોવા માટે એપ 7/12 gujarat anyror (ગુજરાત) 7/12 8અ ગુજરાત online

Leave a Comment