Anyror Gujarat 7/12 Online:ઘરે બેઠા ઓનલાઇન ૭/૧૨ ના ઉતારા કેવી રીતે કાઢી શકાય ? જાણો અહીં થી

Anyror Gujarat 7/12 Online સાતબાર ઓનલાઇન ઉતારા કઢાવવા માટેની સંપૂર્ણ રીત આજના આર્ટીકલ માં તમને જાણવા મળશે કે સાત બાર ના ઉતારા ડાઉનલોડ કરવા માટે અને જમીન સર્વે નંબર જોવા માટે તમારે એની anyror.gujarat વેબસાઈટ પર જવાનું રહેશે અથવા તો આઈ પોર્ટલ પર જઈને તમે 1951 થી જૂની સાતબારના ઉતારા ઓનલાઇન ડાઉનલોડ 2024 સુધીના કરી શકો છો 7 12 8અ ના ઉતારા જમીન ખાતા નંબર જોવા માટે ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો

સાતબાર ની નકલ ઓનલાઇન પ્રિન્ટ ગુજરાત કઢાવવા માટે તમારે એની anyror ગુજરાત પોર્ટલ પર જવું પડશે અને ત્યાંથી તમને જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામીણ લેન્ડ રેકોર્ડ અને શહેરીલેન્ડ રેકોર્ડ મેળવી શકો છો 7/12 ની નકલ online download 7/12 8અ ગુજરાત online

7/12 utara Gujarat

  • આઠ અ ના ઉતારા
  • ઇ ચાવડી
  • જુના સ્કેન કરેલા ગામ નંબર સાત 12 ની વિગતો
  • જુના સ્કેન કરેલા હડક પત્ર ગામ નંબર છ ની વિગતો
  • ગામ નંબર સાત ની વિગતો
  • ગામ નંબર આઠ અ વિગતો
  • હક પત્ર ગામ નંબર છ ની વિગતો
  • હક પત્રક ફેરફાર માટે 135 ડી ની નોટિસ
  • New survey no form old for promulgated village
  • Entry list by month year
  • Integrated survey number detail
  • Revenue case detail
  • Know survey number detail by upin
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • પ્રીમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રીમિયમ સાથે બિનચેતી પરવાનગી
  • પ્રમાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક પત્રક સંબંધિત અરજી કરવા
  • સીટી સર્વે કચેરી સંબંધિત અરજીઓ
  • જમીન સર્વે નંબર નકશો જોવા
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરા એ પ્રમાણપત્ર મેળવવા

જમીનના રેકોર્ડ જોવા માટે સાત બાર ના ઉતારા

જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે urban land record પણ ક્લિક કરવાનું રહેશે અને નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને સાતબાર ના ઉતારા ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો.

જમીન રેકોર્ડ જોવા માટે નીચે મુજબ
સર્વે નંબરની વિગતો

  • સાતબાર ઉતારા ઓનલાઈન વેબસાઈટ
  • 135 ડી નોટીસ માહિતી
  • Known survey number by owner name
  • Entry list by month year
  • Know survey number detail by UPIN
  • સૌપ્રથમ તમારે anyror Gujarat ની વેબસાઈટ પર જવાનું રહેશે/
  • પછી તમારે જમીનનો રેકોર્ડ જોવા માટે શહેરી વિકલ્પ પરથી કરવાનું રહેશે અને નીચે મુજબ નો ફોટો ખુલશે.
  • પછી તમે જે સુવિધા નો લાભ લેવા માંગતા હોય તે સિલેક્ટ કરવાનું.
  • પછી તમારે તમારું જિલ્લો સીટી સર્વે ઓફિસ વોર્ડ નંબર સર્વે નંબર અને સીટ નંબરની વિગત ભરવાની રહેશે.
  • પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને ગેટ રેકોર્ડ details પર ક્લિક કરવાનું રહેશે.
  • નવું પેજ ખુલશે એમાં તમે જે સેવા સિલેક્ટ કરી હશે એ ખુલશે અને તેની પ્રિન્ટ કાઢી શકશો.

સારાંશ

  • આજે આપણે આર્ટીકલ માં સાત બાર ના ઓનલાઈન ઉતારા કઈ રીતે ડાઉનલોડ કરવા તે જાણ્યું. 7/12 ના ઉતારા ડાઉનલોડ કરવા માટે iora gujarat gov website  છે.
  • સાતબાર ઉતારા ઘરે બેઠા મેળવવા વિશેના આર્ટિકલનો સારાંશ એ છે કે આ સેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી નાગરિકો ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ રેકોર્ડ્સ મેળવી શકે. આ સેવાથી લોકોને ગામથી જિલ્લા કચેરી સુધી જવાના વ્હેલા વિના, સાતબાર ઉતારા જેવી જરૂરી દસ્તાવેજી માહિતી ઘરે બેઠા સરળતાથી મેળવવામાં સહાય મળે છે.

Leave a Comment