કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગ માટે આયુસમાન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત સરકાર લાવતી અને રૂપિયા પાંચ લાખ સુધીનું મફત આરોગ્ય વીમો આપે છે અત્યાર સુધીમાં 30 કરોડ થી વધુ નાગરિકોના અર્થમાં જાહેર કરવામાં આવે છે જો તમે પણ આયોજન લાભ મેળવવા માંગતા હોય તો આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
જે લોકો માત્ર તેમની રોજ આ વખતે તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે છે પરંતુ જો તેમના પરિવારમાં કોઈ વ્યક્તિ શારીરિક રીતે બીમાર અથવા હોય તો તેઓ તેમને યોગ્ય સારવાર આપી શકતા નથી દેશભરમાંર્થિક રીતે નબળા નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમના માટે આયુષ્માન યોજના બનાવી છે આયુષ્માન ભારત યોજના જમીનમાં લોકોને આયુષ્માન કાર્ડ આપે છે તેમને તમામ તબીબી સુવિધાઓ મફતમાં પૂરી પાડે છે આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી તમે સારવાર માટે દેશની કોઈ પણ હોસ્પિટલમાં જોઈ શકો છો અને તમામ તબીબી સુવિધાઓ મેળવી શકો છો
Ayushman Card Suchi 2024
આ યોજના હેઠળ અરજી કરીને તમે રૂપિયા પાંચ લાખ સુધીની મફત ચાલવાનો લાભ મેળવી શકો છો આજે અમે તમને આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા કઈ રીતે કરવી તે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારે ક્યાંય પણ ભટકવાની જરૂર નહિ પડે પરંતુ આ માટે તમારે અમારો લેખ અંત સુધી વાંચવું પડશે
કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના વર્ષ 2018 માં ગરીબ લોકો માટે શરૂ કરવામાં આવેલી એક યોજના છે આ યોજના અંતર્ગત નાગરિકોને રૂપે પાંચ લાખ સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવનાર નાગરિક દર વર્ષે પાંચ લાખની સહાય આપવામાં આવે છે અપડેટ થાય છે જેનો અર્થ છે દર વર્ષે લાભાર્થીને પાંચ લાખ રૂપિયા નો મફત આરોગ્ય વીમો મળી રહે છે
આયુષ્માન કાર્ડ ભવિષ્યમાં દરેક માટે ખૂબ સારું સાબિત થયું છે આની મદદથી તમે કોઈપણ આકસ્મિક ઇમરજન્સીમાં તમારા પરિવારને સરળતાથી દવા આપી શકો છો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઇન અરજી કરી શકો છો
આયુષ્માન કાર્ડ દ્વારા યોજના હેઠળ સમાવેશ વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપી શકાશે. આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા અને ગરીબ લોકો સુધી આરોગ્ય સેવા પહોચાડવાનો છે જો તમે પણ આ યોજના નો લાભ મેળવવા માંગતા હો તો તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો
આયુષ્માન કાર્ડ માટે લાયકાત શું છે?
- આયુષ્માન કાર્ડ માટે માત્ર ભારતના કાયમી નિવાસી જ અરજી કરી શકે છે આ યોજનાનો લાભ બીપીએલ કેટેગરી માં આવતા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને જ આપવામાં આવશે
- આ યોજના હેઠળ તે પરિવારો અરજી કરી શકે છે જેનો સામાજિક આર્થિક અને જાતિની વસ્તી ગણતરી હેઠળ સમાવેશ થાય છે
- જો તમને રાષ્ટ્ર ખાદ્ય સુરક્ષા અધિનિયમ લાભો મળી રહ્યા છે તો તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો
જરૂરી દસ્તાવેજો
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- બેંક પાસબુક
આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
તમે મોબાઈલ ફોન દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કરવાની છો તો તમે નીચે આપેલા પગલાઓને અનુસરીને અરજી કરી શકો છો
- આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે
- આ પછી વેબસાઈટમાં પહેલા ભારતીય લોગીન ના વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે તમારો મોબાઈલ નંબર તેમાં દાખલ કરો જે આધાર કાર્ડ સાથે લિંક છે અને ઓટીપી વેરીફાઇ કરો આ પછી તમને કહેવાય છે ને વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો અને પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ કરો
- આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આગળનું પેજ ખુલશે જે સભ્યનું આયુષ્માન કાર્ડ બનાવવું છે તેને પસંદ કરો
- અહીં તમને ફરીથી kyc આઈકોન મળશે તેના પર ક્લિક કરો અને લાઈફ ફોટો માટે કમ્પ્યુટર ફોટો આઈકોન પર ક્લિક કરો અને સેલ્ફી પાડીઅપલોડ કરો
- પછી તમને વધારાના વિકલ્પનો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો અને અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરો
સંપૂર્ણ માહિતી ચકાસ્યા બાદ છેલ્લે બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મ સબમીટ કરો - જો બધું સાચું જ હોય તો આયુષ્માન કાર્ડ 24 કલાકની અંદર મંજુ કરવામાં આવશે જેને તમે તમારા મોબાઇલ ફોનમાં પણ ડાઉનલોડ કરી શકો છો
- તમે આયુષ્માન કાર્ડ માટે ઘરે બેઠા સરળતાથી અરજી કરી શકો છો આશા છે તમને આજનો લેખ ગમ્યો હશે અને આજની માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હસે.