10 માં પાસ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની નવી ભરતી 81 હજાર રૂપિયા પગાર મળશે જાણો શું છે સંપૂર્ણ માહિતી?

BSF ભરતી 2024 BSF Bharti :10 પાસ યુવાનો માટે બોર્ડર સિક્યુરિટી ફોર્મ માં નવી ભરતી 81 હજાર રૂપિયા પગાર મળશે જાણો શું છે સંપૂર્ણ માહિતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની 38 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે 10 માં પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને દર મહિને રૂપિયા ૮૧ હજાર સુધીનો પગાર મેળવી શકે છે

BSF ભરતી 2024 વિશે જાણો BSF Bharti 2024

બધા યુવા મિત્રોએ બોર્ડર સિક્રેટ ફોર્સમાં સરકારી નોકરી મેળવવા માટે સેટ કરવા માટે અમે આ લેખમાં તમામ પ્રકારની માહિતી આપેલ છે તો તમે બીએસએફ ભરતી 2024 ના તમામ નવી અપડેટ સંપૂર્ણ રીતે વાંચો. આ લેખમાં બધી માહિતી આપેલ છે જે પણ વિદ્યાર્થી મિત્રો બી એસ એફ ભરતી 2024 માં નોકરી માંગતા હોય ફેબ્રુઆરીમાં ભરતી છે ૮૦ હજાર પગાર આપવામાં આવશે કોઈ ઝંઝટ નથી સીમા સુરક્ષાબળ અને અંતિમ તારીખ 15 એપ્રિલ 2024 છે તો અરજી કરી લેવી તમામ માહિતી નીચે આપેલ છે અરજી કેવી રીતે કરવી એ તમામ માહિતી આપેલ છે

બીએસએફ ભરતી 2024 ઉંમર મર્યાદા BSF Bharti 2024

જય યુવા મિત્ર બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોઈન થવા માંગતા હોય એમને એવો હશે કે આ ભરતી માં કેટલી ઉંમર હોય તો જાણી લો કે બીએસએફ ભરતી માં જે મિત્રો અરજી કરે છે તેમની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 25 વર્ષની હોય તો તે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે અને સુરક્ષા બળ માં નોકરી કરી શકશે

બીએસએફ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત BSF Bharti 2024

બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી નોકરી કરવા માટે શૈક્ષણિક લાયકાત ઉમેદવારે દસમી પાસ કરેલ હોય ફરજિયાત છે તે જ ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને બીજા અરજી કરવા માંગતા હોય તો તેમના માટે આઈટીઆઈ પાસ કરીને હોવું જોઈએ તો પણ કોઈ પણ ટેન્શન વગર ફોર્મ ભરી શકશે અને નોકરી મેળવી શકે.

બીએસએફ ભરતી પગાર શું છે માહિતી જાણો BSF Bharti 2024

હાલમાં બધા જ એવા મિત્રો તમને નોકરી કરવાની ઈચ્છા છે અને તમે ખૂબ જ જોશ છે કે ભારતીય સીમા નોકરી કરી અને દેશનું નામ રોશન કરો તેમના માટે જ એક ભરતી જાહેર કરવામાં આવશે જે ફોર્મ ભરી અને નોકરી કરી શકે છે

બીએસએફ ભરતી માં કેટલો પગાર હશે? BSF Bharti 2024

જે ઉમેદવાર મિત્રોએ બીએસએફમાં હેડ કોન્સ્ટેબલમાં નોકરી લાગશે તેને 25000 રૂપિયા પગાર આપવામાં આવશે અને વધુમાં વધુ 81000 પગાર ભરતી કોન્સ્ટેબલમાં નોકરી લાગશે તે મિત્રને 21 700 થી લઈને 69700 મહિનાનો પગાર તમારા ખાતામાં જમા કરવામાં આવશે

બીએસએફ ભરતી 2024 અરજી કેવી રીતે કરવી BSF Bharti 2024

  1. ઉમેદવારો એ બી એસ એફ ની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
  2. ભરતી ટેપ પર ક્લિક કરો અને ગ્રુપ સી પોસ્ટ પર ક્લિક કરો
  3. હવે અરજી કરો બટન પર ક્લિક કરો અને ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો

સારાંશ

અમે આ લેખમાં બીએસએફ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે અને આ માહિતી જાણી અને તમે અરજી સરળ રીતે કરી શકશો અને કોઈપણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો

ઓનલાઇન અરજી કરવા માટે લિંક https://rectt.bsf.gov.in/registration

Leave a Comment