BSF ભરતી 2024: BSFમાં 10 પાસ માટે નવી ભરતી, પગાર 35,000 અરજી ફોર્મ ભરવાનું શરૂ

BSF ભરતી 2024 દરેક વ્યક્તિને સપનું હોય છે કે તે બોર્ડર સિક્યુરિટી માં નોકરી કરી અને તેનું સપનું પૂરું કરે તો તમે પણ બીએસએફ નોકરી કરવા માગતા હોય તો તમારા માટે સારી તક છે જેમાં બીએસએફમાં ગ્રુપ બી અને સી માટે ઘણી જગ્યા બહાર પાડવામાં આવી છે તમે કોઈપણ પોસ્ટ ઉપર અરજી કરી શકો છો

બીએસએફ ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી જોઈએ કોણ અરજી કરી શકશે જેને સંપૂર્ણ માહિતી નીચે લેખમાં આપેલ છે તો તમે વાંચી અને અરજી કરી શકો છો

તમને માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળશે આજે જ લઇ લો 

BSF ભરતી 2024 કુલ ખાલી જગ્યાઓ

ગ્રુપ B:

  • SI (સ્ટાફ નર્સ) – 14 જગ્યાઓ
  • SI (વ્હીકલ મિકેનિક) – 3 જગ્યાઓ
  • ઈન્સ્પેક્ટર (ગ્રંથપાલ) – 2 જગ્યાઓ

ગ્રુપ સી:

  • પેરા મેડિકલ સ્ટાફ – 75 જગ્યાઓ
  • એસએમટી વર્કશોપ – 34 જગ્યાઓ
  • વેટરનરી સ્ટાફ – 3 જગ્યાઓ

બીએસએફ ભરતી માટે લાયકાત શું જોઈએ BSF Recruitment 2024

ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર માટે લાયકાત સતાપર વેબસાઈટ પરથી તમારે જોઈ લે જેની માહિતી આપેલા છે

બીએસએફ ભરતી માટે અરજી ફી કેટલી હશે BSF Recruitment 2024

બીએસએફ ભરતી માટેની વાત કરીએ તો તમામ કેટેગરી માટે અલગ અલગ હશે જેમ કે સામાન્ય વર્ગ માટે 100 રૂપિયા હશે અને જ્યારે બીન અનામત વર્ગ માટે ઉમેદવારની ફી લેવામાં આવશે નહીં તે ફ્રીમાં ફોર્મ ભરી શકે છે

BSF ભરતી 2024 તારીખ  BSF Recruitment 2024

બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગ્રુપ એ અને ગ્રુપ સી માટે ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો નોકરી કરવા માગતા હોય તેમના મળશુ કે 17 જૂન 2024 સુધી અરજી કરી શકે છે

બીએસએફ ભરતી માટે અરજી કેવી રીતે કરવી BSF Recruitment 2024

તમારે આ વેબસાઈટ પરથી ફોર્મ ભરવાનું રહેશે પછી બાજુમાં એક લખેલા છે અરજી કરવાની ક્લિક કરો તમારે પછી ફોનમાં ભરવાની રહે છે નામ નંબર વગેરે વગેરે માહિતી ભરી અરજી સંપૂર્ણ કરવાની રહેશે પછી જે માહિતી ભરી છે તેનું છેલ્લે ફોર્મ પ્રિન્ટ કરી લેવાનું અને સાચવી અને રાખી દેવાનું06:12 PM

Leave a Comment