CISF Vacancy 2024:સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં ભરતી બહાર પાડવામાં આવી યુવાનો માટે સારી તક કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની 100 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે જેના માટે 14 મે સુધી અરજી ફોર્મ ભરવામાં આવશે. છેલ્લી તારીખ: 14 મે 2024 મિત્રો સરકારી ભરતી ની તૈયારી કરે છે તેમના માટે સારા સમાચાર છે કે ઔદ્યોગિક સુરક્ષા બળમાં ભરતી બહાર પાડવામાં આવી છે ભરતી જાહેર કરવામાં આવી છે સો જગ્યા પર ભરતી કરેલ છે અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 તમે ફટાફટ અરજી કરી શકો છો
વિદ્યાર્થી મિત્રો ભારતીય સંઘ લોક સેવા સમિતિ દ્વારા એસએસ કમાન્ડો પદ માટે પણ ઘટતી જાહેર કરવામાં આવી છે જે તમે ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો આ ભરતી 26 એપ્રિલ 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેની અંતિમ તારીખ છે 14 મેં રાખવામાં આવી છે
CISF ભરતી 2024 અરજી ફી CISF Recruitment 2024 Application Fee
CISF Vacancy 2024 કે તમે પણ અભ્યાસ કરી રહ્યા છે અને નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તો તમે ભરતીમાં ₹200 અરજીથી ભરી અને ફોર્મ ભરી શકો છો અને મહિલા એસી એસટી વિદ્યાર્થીઓ માટે કોઇ ફી આપવામાં આવેલ નથી
CISF ભરતી 2024 વય મર્યાદા CISF Recruitment 2024 Age Limit
CISF ભરતી વય મર્યાદા આ ભરતી માટે, અરજદારોની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રાખવામાં આવી છે, જેમાં વય 1 ઓગસ્ટ, 2024 ના આધારે ગણવામાં આવશે. તમામ અનામત ને છૂટછાટ આપવામાં આવશે. સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં.
CISF ભરતી 2024 શૈક્ષણિક લાયકાત CISF Recruitment 2024 Educational Qualification
સીઆઇએસ ભરતીમાં આયોજન કરવા માંગે છે તે ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરી કરેલ હોવું જોઈએ તેવા વિદ્યાર્થીઓ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે
CISF ભરતી 2024 પસંદગી પ્રક્રિયા CISF Recruitment 2024 Selection Process
સી આઈ એસ એફ ભરતી માટે પસંદગી પ્રક્રિયા પહેલા પરીક્ષા લેવામાં આવશે પછી તમારું ફિઝિકલ હશે અને એ પતી જાય એટલે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પછી લાસ્ટ માં તમારી હેલ્થ પ્રેક્ટીકલ કરી અને દસ્તાવેજ ચકાસણી હશે પછી તમને નોકરી આપવામાં આવશે
ઑફિશિયલ નોટિફિકેશન: ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરો : અહીંથી