નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન્શન યોજના પર સરકારી કર્મચારીઓ માટે કરી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતા રમણે હાલમાં જ મહત્વની જાહેરાત કરી છે બજેટ દરમિયાન પેન્શનને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારી કર્મચારીના હિત માટે મેન્શનની નવી યોજના શરૂ કરવામાં આવી છે.

આ પેન્શનના માધ્યમથી તેમને વધુ વળતર મળી શકશે નવી પેન્શન યોજનાને લઈને ચાલી રહેલા વિવાદના સમાધાન માટે કમિટી બનાવવામાં આવશે અને તમામ કર્મચારીઓને રજૂઆતને ધ્યાનમાં રાખીને મોટા ફેરફાર કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતા રમણે સરકારી કર્મચારીઓને રાહત આપતા ન્યુ પેન્શન યોજના ને લઈને મોટી જાહેરાત કરી છે નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે નવી પેન્શન નીતિને લઈને કેન્દ્ર સરકાર સમીક્ષા કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન યોજના પર છેલ્લા સમયથી ચાલી રહેલી વિવાદ વચ્ચે મોટી જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન યોજના ફરી અમલ કરવાની છે ત્યારે નિર્મલ આવશે ત્યારે મળે સરકારી કર્મચારીઓના હિતમાં નવી પેન્શન યોજનાની પરીક્ષા કરવાની બજેટમાં જાહેરાત કરી છે જણાવ્યું કે નવી પેન્શન યોજના ને લઈને ચાલી રહેલા વિવાદના સમાધાન માટે કમિટી બનાવવામાં આવશે જેમાં તમામ કર્મચારીને રજૂઆત ને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવશે

આ જિલ્લાઓમાં મેઘતાંડવનો ખતરો- ગુજરાત માં 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય, વરસાદ ભુક્કા કાઢશે

નેશનલ પેન્શન સિસ્ટમ એ રોકાણ અને પેન્શન માટેની સારી યોજના છે આજ યોજનામાં અત્યાર સુધી બે લાખ રૂપિયા સુધીના આવકવેરા કબાટ મળે છે આ કપાસ ઇન્કમટેક્સની કલમ 80c અંતર્ગત 1.50 લાખ 80CCD અંતર્ગત 50000 રૂપિયા ની છે મહત્વપૂર્ણ છે ખરેખર સરકાર એમ પી એસ ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની જુની પેન્શનની માંગ ને લઈને એનપીએસ હેઠળ પેન્શન વધારવાની વાત કરી છે કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેમને ઓલ્ડ પેન્શન યોજના નો લાભ આપવામાં આવે તો સરકારનું કેવું છે કે જૂની પેન્શનની માંગને પૂરી ન કરી શકે પરંતુ તે કર્મચારીઓને તેના છેલ્લા પગારની 50% રકમ પેન્શન તરીકે આપી શકે છે

ચાલો અમે તમને નવી પેન્શન યોજના અંગે વિગતવાર માહિતી આપીએ અને આ પેન્શન યોજનાઓથી સરકારી કર્મચારીઓને શું ફાયદો થશે? તે અંગે પણ વધુ વિગતો આપીએ.

સરકારી કર્મચારીઓની નવી પેન્શન યોજના અંગે માહિતી

કેન્દ્ર સરકારના યોજના લાંબા સમયથી શરૂ છે પરંતુ સરકારી કર્મચારીઓ અને ખાનગી કંપનીઓમાં કામ કરતા તેઓ રોકાણ કરી શકે છે આ લાંબા ગાળાની યોજના છે જેમાં રોકાણકારોને વધુ ફાયદો પણ મળે છે તેના માટે હાલમાં જ નાણામંત્રી દ્વારા બજેટ દરમિયાન મોટી જાહેરાત કરવામાં આવી હતી સાથે જ રિટાયરમેન્ટ પછી પણ પેન્શન આપવામાં આવશે તેના માટે પણ મહત્વની જાહેરાત કરી હતી

BPL રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો! નહીં તો રેશનકાર્ડ પર પ્રતિબંધ!

18 વરસથી 70 વર્ષની વચ્ચે કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે અને વધુ વ્યાજ દર મેળવી શકે છે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તેની માહિતી મેળવી શકો છો આ સાથે જ આવે માધ્યમથી તમે પેન્શન યોજના અંગે વધુ માહિતી મેળવી શકો છો

આ પણ વાંચો…

જાણો નવી પેન્શન યોજના

  • પેન્શન યોજના માં કેટલું વ્યાજ અને ફંડિંગ ભેગું કરી શકો છો તેના અંગે ઘણા બધા કર્મચારીઓને ખબર નથી હોતી પરંતુ આયોજનમાં જેટલી રકમ જમા થાય છે તો તમામ રકમ એક સાથે નથી મળતી કુલ ફંડમાંથી અને ઓછામાં ઓછા ૪૦ ટકા ફંડ એન્યુટી પ્રોવાઇડ કરવામાં આવે છે યુનિટી એટલે વાર્ષિક દરે પ્રોવાઇડ કરવામાં આવે છે
  • 60 વર્ષની ઉંમરમાં જો તમે એક કરોડ રૂપિયા જમા કરો છો તો આવી સ્થિતિમાં તમને એક સાથે 60 લાખ રૂપિયા મળે છે અને 40 લાખ રૂપિયા સુધીની અને દર મહિને પેન્શન મળવા પાત્ર માનવામાં આવે છે

નવી પેન્શન યોજના દ્વારા જમા થશે આટલુ ફંડ

  • નવી પેન્શન યોજના ના માધ્યમથી તમે દર મહિને રૂપિયા એક હજાર સુધીનું રોકાણ કરી શકો છો 25 વર્ષ સુધી જો તમે રૂપિયા 1,000 નું રોકાણ કરો છો તો તમે 35 વર્ષ સુધીમાં થઈ જતું હોય છે ત્યારે આ 35 વર્ષમાં તમને 8,40,000 સુધીનું રોકાણ કરી તમે જમા કરી શકો છો 10% વ્યાજ દર તમને રોકાણ જમા કરવાનો અવસર મળે છે
  • આ સાથે ૧૦ ટકા વ્યાજ સાથે તમને રૂપિયા 68 લાખ 16,554 જમા થશે આ રીતે તમે 35 વર્ષમાં તમે કુલ 7656554 રૂપિયા નો ફોન બનાવી શકો છો વધુ માહિતી અને યોજના વિશે માહિતી મેળવવા માટે તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ શકો છો આ સાથે જ અન્ય ન્યુ પેન્શન યોજનાના માધ્યમથી તમે રોકાણ કરી શકો છો.

Leave a Comment