પાક સંગ્રહવા ગોડાઉન માટે મળશે 75,000 સહાય ઓનલાઇન અરજી શરૂ થઇ ગઈ છે આ રીતે અરજી કરો

ગોડાઉન યોજના 2024 પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઇન અરજી શરૂ મળશે 75,000 સહાય  પાક સંગ્રહ ગોડાઉન સહાય 2024 ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાક સંગ્રહ ગોડાઉન માટે યોજના બહાર પાડવામાં આવે છે તો આઇ ખેડુત વર્તન પર ઓનલાઇન અરજી કરવામાં આવે છે આ ગોડાઉન યોજના અંતર્ગત ખેડૂતો પોતાના પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા ઉપર સરકાર દ્વારા 75 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તો આજે જ આપણે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે અરજી કેવી રીતે કરવી ગોડાઉન કેટલા ચોરસ ફૂટમાં અને સહાયની વિગતો વિશેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માંથી મેળવીશું

વીમો લેનાર માટે સારા સમાચાર, જીવન વીમા પૉલિસી બંધ કરવા પર તમને વધુ પૈસા મળશે જાણો કેમ

ગોડાઉન યોજના ગુજરાત 2024 – | Godown Yojana Gujarat 2024

યોજનાનું નામગોડાઉન યોજના ગુજરાત 2024
યોજના વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
યોજનાનો હેતુખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂપિયા 75,000 ની સહાય
લાભાર્થીપોતાની જમીન ધરાવતા ખેડૂત
સત્તાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in
હોમ પેજઅહી ક્લિક કરો

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ | Godown Yojana Gujarat 2024

ગોડાઉન યોજના 2024 રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે તેમ ખેડૂતો દ્વારા પોતાના પાક ચોમાસાની સિઝનમાં સંગ્રહ કરવા માટે ખેડૂતના પાકમાં બગાડ થાય છે સરકારે આ પરિબળોને ધ્યાનમાં લઈને ખેડૂતોના પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા ઉપર સબસીડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે જેથી ખેડૂતો પોતાની ખેતપેદાશોની લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે જેથી ખેડૂતોની આર્થિક રીતે ફાયદો થાય તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો

આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટેના સુધારા | Godown Yojana Gujarat 2024

ખેડૂત મિત્રો પાકસંગ્ર ગોડાઉન માટે તમે તમારા વીસી એની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ અરજીઓ વહેલા તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે એક ખેડૂત ખાતેદાર એક સર્વે નંબર પડે. એક વાર જ ગોડાઉન બનાવવા માટે મળવા પાત્ર થશે અને ગોડાઉન યોજના 2024 ની અરજી ફોર્મ તમારે પ્રિન્ટ કાઢી તમારા ગામના ગ્રામ સેવકને આપવાની રહેશે તેમ જ ગોડાઉનની ચકાસણી કરી જરૂરી ફોટા અને ડોક્યુમેન્ટની ચકાસણી કરી તમારી અરજી મંજૂર કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ગોડાઉન યોજના નો લાભ મેળવવા માટે પાત્રતા | Godown Yojana Gujarat 2024

  1. રાજ્યનો કોઈ પણ ખેડૂત ગોડાઉન યોજના 2024નો લાભ મેળવી શકે છે
  2. એક ખાતા દીઠ આજીવન એક વખત લઈ શકો છો
  3. ઓછામાં ઓછું 330 ચોરસ ફુટ વિસ્તારમાં ગોડાઉન બનાવવાનું રહેશે
  4. ગોડાઉન ની આગળ ની મોકલ્યું છે 10 ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
  5. ઊંચાઈ 12 ફૂટ કે તેથી વધુ ઊંચી હોવી જરૂરી છે
  6. આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

પાક સંગ્રહ ગોડાઉન યોજના 2024 લાભ | Godown Yojana Gujarat 2024

ખેડૂત લાભાર્થીને ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 50% 75,000 આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર હશે
અગાઉના વર્ષમાં ગોડાઉન બનાવવા માટેની સબસીડી રૂપિયા 50,000 સુધીની હતી જે હવે વધારીને 75 હજાર કરવામાં આવી છે

ગોડાઉન સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ | Godown Yojana Gujarat 2024

  • ખેડૂતના આધાર કાર્ડ ની નકલ
  • સાતબાર અને આઠ અ ની નકલ
  • લાભાર્થીનું રેશન કાર્ડ
  • લાભાર્થીની બેન્ક પાસબુક ની નકલ
  • જાતિનું પ્રમાણપત્ર
  • જો સાતબાર અને આઠ અ જમીનમાં સંયુક્ત ખાતેદાર કિસ્સામાં તમામ ખાતેદાર અને સંમતિ

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રીત | Godown Yojana Gujarat 2024

  • જો ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે તો તેઓએ નીચેના સ્ટેપ અનુસરીને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરમાં વેબસાઈટ ખોલવાનું રહેશે
  • ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે નવા નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
  • સંપૂર્ણ વિગતો ભર્યા બાદ હજી એક વાર ચોક્કસ ચકાસી લો અને સબમિટ કરો
  • ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા બાદ સાથે જરૂરી દસ્તાવેજોની પ્રિન્ટ કરો

સારાંશ 

જે ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે અરજી કરવાય છે તેઓ વહેલા તો કે ઓનલાઈન અરજી કરી શકે છે કેમકે આઇ ખેડૂત પોર્ટલ પર પાપ ગોડાઉન માટે અરજી ફોર્મ થોડા દિવસ સુધી સ્વીકારવામાં આવશે ત્યારબાદ બાકી રહેલા લાભાર્થીઓ આવતા વર્ષ લાભ મેળવી શકે તો જલ્દીથી પાક ગોડાઉન માટેની મદદથી અરજી કરો આ યોજના સાથે ટ્રેક્ટર સબસીડી યોજના અને ખેડૂત સાધન સહાય યોજનાઓ પણ ચાલુ થઈ છે જેની માહિતી તમે અમારી સાઈટ પર જોઈ શકશો

Leave a Comment