નમસ્કાર મિત્રો તમે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ જ કર્યો છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આજે અમે ખુશખબર આપી રહ્યા છીએ ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની બમ્પર જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જગ્યાઓની સંખ્યા લગભગ 40,000 જેટલી છે ગ્રામીણ ડાક સેવકની ભરતી ભારતીય પોસ્ટ અને સતાવન વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવે છે જો આપ દાક સેવકની ભરતી માટે સુખ છો અને માત્રતા જણાવશો તો તમારા સેવકની ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો
મિત્રો ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ડાક સેવકની 40 હજાર જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઇન આવેદનપત્ર મંગાવવામાં આવે છે મિત્રો જો આપ આ ભરતી માટે ઈચ્છુક છો તો આપને ભારતીય પોસ્ટને ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે માટે મે જુન માસની દરમિયાન જાહેરનામું બહાર પડી જાહેરાત બાળ્યા પછી તમે ઓનલાઈન માધ્યમમાં તમારી ઓનલાઇન અરજી કરી શકો છો
ગ્રામીણ ડાક સેવકની ભરતી વય મર્યાદા gramin dak sevak bharti 2024
ભારતીય પોસ્ટ ઓફિસની પોસ્ટ વિભાગની ગ્રામીણ ડાક સેવકની અરજી કરવા માટે ઉમેદવારોની મર્યાદાઓની વાત કરવામાં આવે તો ઉમેદવારોની વય ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ રાખવામાં આવી છે તેમજ વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે
ગ્રામીણ ડાક સેવકની ભરતી શૈક્ષણિક લાયકાત gramin dak sevak bharti 2024
ભારતીય ડાક દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત એસએસસી એટલે કે ધોરણ 10 રાખવામાં આવેલ છે જો તમે ધોરણ 10 પાસ કરેલું છે અને આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો તમે લાયક અને પાત્રતા ધરાવતા હો તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો
ગ્રામીણ ડાક સેવકની ભરતી અરજી ફી gramin dak sevak bharti 2024
ભારતીય પોસ્ટને ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ઉમેદવારો ને અરજી કરવા માટે અરજી રૂપિયા 100 રાખવામાં આવે છે તેમાં અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી રાખવામાં આવેલ નથી
ગ્રામીણ ડાક સેવકની ભરતી પસંદગી પ્રક્રિયા gramin dak sevak bharti 2024
ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવી પડશે નહીં પરંતુ તેમણે પ્રાપ્ત કરેલા ધોરણ 10 એટલે કે એસએસસી ના ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરી તેની ભરતી કરવામાં આવશે આમ ગ્રામીણ ડાક સેવકની ભરતી આધારે કરવામાં આવશે? વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટમાં નોટિફિકેશનનો અભ્યાસ કરીને પાત્રતા ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરી શકે છે
ગ્રામીણ ડાક સેવકની ભરતીઅરજી કરવાની રીત
- ઉમેદવારોએ સૌપ્રથમ ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર છે રિક્રુટમેન્ટ અથવા કેરિયર ઓપ્શન શોધવાનું રહેશે
- અહીં ગ્રામીણ ડાક સેવનું નોટીફીકેશન શોધવાનું રહેશે તેમજ સૌપ્રથમ તેને ડાઉનલોડ કરી નોટિફિકેશનની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લીધા
- પછી ઉમેદવાર હોય તેમની અરજી ઓનલાઇન કરવાની રહેશે
- હવે ઉમેદવારોએ અપ્લાય બટન પર ક્લિક કરીને અરજી ફોર્મ ખોલવાનું રહેશે
- આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી દરેક વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે
- આ ઉપરાંત અપલોડ કરવાના પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ તેમજ સહીના નમુનાઓ વગેરે અપલોડ કરવાના રહેશે
- સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી પુનઃ ચકાસણી કરી યોગ્ય લાગે તો કન્ફર્મ કરવાનું રહેશે
- અરજી કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારે જો લાગુ પડતું હોય તો અરજી ભરી દેવાની રહેશે
- તેમની અરજીની પ્રિન્ટ તેમજ ભરેલી ફિ નું ચલણ પ્રિન્ટ કાઢી લઈ લેવી જોઈએ અને પોતાની પાસે રાખવી જોઈએ
તો ઉપર આપેલ તમામ વિગતો ચકાસી જો તમે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિક્વાયરમેન્ટ માટે લાયકાત ધરાવો છો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.