ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા (SSC અને HSC) ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા 11 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ 1 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી. ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ મેં 2024 માં બહાર પાડવામાં આવશે. ધોરણ 12 બોર્ડ માં આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ મે મહિનાના શરૂઆતમાં આવી શકે છે એવી સંભાવનાઓ છે.
GSEB HSC Results 2024
ધોરણ 12 બોર્ડનું પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઈટ gseb.org પર જઈને લોગીન કરવાનું રહેશે અને ત્યાં પોતાનું સીટ નંબર દાખલ કરવાનો રહેશે અને પછી તેનું માર્કશીટ ઓપન થઈ જશે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આ વખતે whatsapp નંબર પણ આપવામાં આવ્યા છે જેની પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર દાખલ કરશે અને તેની સામે તેનું માર્કશીટ ડાઉનલોડ થઈને આવી જશે.
ગુજરાત બોર્ડ HSC પરિણામ 2024
જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી તેઓ GSEB ધોરણ 12 બોર્ડ ના રિઝલ્ટ ની રાહ જોઈ રહેલા છે. ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ, ધોરણ 12 આર્ટ્સ રીઝલ્ટ અને ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ ના કેટલાક મહત્વના મુદ્દા નીચે આપેલ છે.
GSEB ધોરણ 12 બોર્ડ | વિગતો |
પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર |
ધોરણ | 12 |
GSEB HSC પરીક્ષા | 1 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 |
મોડ | ઑફલાઇન |
GSEB બોર્ડની સત્તાવાર વેબસાઇટ | gseb.org |
GSEB 12 મા પરિણામની તારીખ | મે 2024 |
GSEB HSC પરિણામ 2024 મોડ | ઓનલાઈન |
ગુજરાત ધોરણ 12 બોર્ડનું પરિણામ 2024 જોવા માટે વેબસાઇટ
ગુજરાત એસએસસી પરિણામ 2024 એક વખત જાહેર થયા બાદ ઓનલાઈન ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ ધોરણ 12 ની માર્ક્સસીટ તપાસવા માટે નીચે દર્શાવેલ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ, ધોરણ 12 આર્ટ્સ રીઝલ્ટ અને ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ પણ આજ વેબસાઈટ પરથી મળી જશે.
- gseb.org
ગુજરાત ધોરણ 12 બોર્ડ પરિણામ તારીખ 2024
પાછલા વર્ષમાં જાહેર થયેલ પરિણામ મુજબ , આ વર્ષે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે GSEB બોર્ડ ગાંધીનગર દ્વારા મે મહિનામાં HSC પરિણામો જાહેર કરશે.
ધોરણ 12 નું રીઝલ્ટ કેવી રીતે જોવું?
- ધોરણ 12 બોર્ડનું પરિણામ જોવા માટે તમારે સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જવાનું રહેશે આ વેબસાઈટ નીચે મુજબ ખુલશે
- હવે તમારે હોમ પેજ પર GSEB HSC Results લખેલ હશે તે વિકલ્પ પર ક્લિક કરો
- પછી નવું પેજ ખુલશે જેમાં તમારે આર્ટસ, કોમર્સ, સાયન્સ સિલેક્ટ કરવાનો રહેશે
- પછી તમારે તમારો બેઠક નંબર નાખવાનો રહેશે
- પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહે છે
- પછી એક નવું પેજ ખુલશે જેમાં તમને તમારી ધોરણ 12 બોર્ડની માર્કશીટ જોવા મળશે એ માર્કશીટ તમે ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 12મી પરીક્ષા માટે ના FAQs
ગુજરાત ધોરણ 12મા બોર્ડનું પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું?
GSEB 12મા બોર્ડનું પરિણામ GSEBની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ડાઉનલોડ કરી શકાય છે. ઉમેદવારોએ તેમનો સીટ નંબર દાખલ કરી ને 12 બોર્ડ પરિણામ ડાઉનલોડ કરી શકે છે.
GSEB ધોરણ 12માનું પરિણામ 2024 ક્યારે જાહેર થશે?
GSEB 12મા બોર્ડના પરિણામો GSEBની સત્તાવાર વેબસાઇટ પર મે 2024માં જાહેર કરવામાં આવશે
ધોરણ 12 નું રીઝલ્ટ કેવી રીતે જોવું?
ગુજરાત એસએચસી પરિણામ 2024 એક વખત જાહેર થયા બાદ ઓનલાઈન ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ ધોરણ 12 ની માર્ક્સસીટ તપાસવા માટે gseb.org સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ, ધોરણ 12 આર્ટ્સ રીઝલ્ટ અને ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ પણ આજ વેબસાઈટ પરથી મળી જશે.