ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી સરકારી નોકરી મેળવવાનું વધુ એક ગોલ્ડન ચાન્સ પગારથી લઈને છેલ્લી તારીખ સુધી વાંચો બધી માહિતી

ગુજરાત સરકારમાં વર્ગ ત્રણ અધિકારી બનવા માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક તક આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડેલી પ્રોબેશન અધિકારીની ભરતી અંગે તમામ માહિતી આ લેખમાં આપેલી છે

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઇચ્છતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીનું વધુ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રોફેશન ઓફિસર વર્ગ ત્રણ ની કુલ 60 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 31 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગુજરાત ગૌણ પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટ વિશેની વિગત માહિતી શૈક્ષણિક લાયકાત અરજી ફી અરજી પ્રક્રિયા વય મર્યાદા પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટીકલ ને અંત સુધી વાંચવો પડશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પ્રોબિશન અધિકારી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર દ્વારા મને કોઈપણ યુનિવર્સિટીમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતક ડિગ્રી કરેલું હોવી જોઈએ
  • ગુજરાત સિવિલ સર્વિસ કમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે
    ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પ્રોબીષણ અધિકારી માટે પગાર ધોરણ
પ્રોફેશન અધિકારી વર્ગ ૩ ની જગ્યા પર નિમણૂક ઉમેદવારો માટે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરાયેલા ઠરાવો આધારે પગાર ધોરણ અને અન્યથા બધા મળવા પાત્ર છે ઉમેદવારોએ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ પગાર મળશે અને ત્યારબાદ આરોપી 2016 મુજબનું પગાર ધોરણ મળવા પાત્ર છે નીચે આપેલ માહિતી મુજબ પગાર દર્શાવ્યો છે

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમા ફિક્સ પગાર ₹40,800 રહેશે
  • સંવર્ગ આરોપી 2016 મુજબનું પગાર ધોરણ રૂપિયા 29,200 થી રૂપિયા 92,300 સુધીનો રહેશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી અને અધિકારી માટે વયમર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક સમાજ સુરક્ષાની કચેરી અસ્તકની પ્રોબેશન અધિકારી વર્ગ ત્રણ ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષથી ઓછી હોવી જોઈએ

gujarat gaun seva pasandgi mandal bharti અરજી ફી

  • બિનઅનામત વર્ગ માટે રૂપિયા ૫૦૦ અરજી ફી રહેશે
  • અનામત વર્ગ માટે રૂપિયા ૪૦૦ અરજી ફી રહેશે

gujarat gaun seva pasandgi mandal bharti અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી સિલેક્ટ કરવું
  • ત્યારબાદ ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગ ના નામ પર ક્લિક કરીને એપ્લાય કરવું
  • અહીં આપેલી તમામ વિગતો ભરવી વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • સંપૂર્ણ માહિતી ભર્યા પછી ઉમેદવારે એક વખત સંપૂર્ણ માહિતી ચકાસી અરજી સબમિટ કરવી
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારો એ ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ કાઢી લેવી

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment