નમસ્કાર મિત્રો ગુજરાત હાઇકોર્ટ દ્વારા 1500 જગ્યા પર હાઇકોર્ટ ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ હાઇકોર્ટ હાઈ ની નોકરી કરવા માંગતા હોય તો ધોરણ 12 પાસ માટે સુવર્ણ તક છે ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં લખેલી છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 પોસ્ટ Gujarat High court recruitment 2024
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ || – 54
- નાયબ વિભાગ અધિકારી 122
- ડ્રાઇવર 34
- કોમ્પ્યુટર ઓપરેટર 148
- કોર્ટ એટેન્ડ પટાવાળા 208
- કોર્ટ મેનેજર 21
- ગુજરાત જિલ્લા ખાલી અદાલતો ઔદ્યોગિક અદાલતો પદ ખાલી જગ્યાઓની સંખ્યા
- ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ- || 214
- ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ- ||| 307
- પ્રક્રિયા સર્વર 210
જો તમે પણ ગુજરાત હાઇકોર્ટમાં ભરતી કરવા માંગતા હોય તો તમારી વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે? Gujarat High court recruitment 2024
હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી ની છેલ્લી તારીખ ના રોજ 18 વર્ષથી ઓછી મળશે તેમને અરજી ફોર્મ ભરવાની મળે અને વધુમાં વધુ 33 વર્ષ સુધી અરજી કરી શકે છે માહિતી માટે તમે ઓફિસયલ વેબસાઈટ જોઈ શકો છો.
જો તમે ગુજરાત હાઇકોર્ટમાં ભરતી કરવા માંગતા હોય તો અમને લાયકાત શું હોવી જોઈએ?
- ગુજરાત હાઇકોર્ટ માટે શૈક્ષણિક લાયકાત ની જો વાત કરીએ તો અરજદારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેને સમકક્ષ કોઈ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવાની છે તેમને સાયકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે
- અરજી કરતી વખતે તેમને કોમ્પ્યુટરનો નોલેજ પણ હોવું જરૂરી છે
- અરજદાર ગુજરાતી અથવા તો હિન્દી ભાષા આવડતી હોવી જરૂરી છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 માટે અરજી ફી Gujarat High court recruitment 2024
ગુજરાત હાઇકોર્ટ માટેની વાત કરીએ તો સામાન્ય ઉમેદવાર માટે પણ નથી અરજી લેવામાં આવશે અને અનામત પ્રજ્ઞા ઉમેદવાર માટે 750 રૂપિયા ફોર્મ અરજીથી લેવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2014 માટે કેવી રીતે અરજી કરવી
ફોર્મ ભરવાની લીંક: https://hc-ojas.gujarat.gov.in
સારાંશ
હાઈકોર્ટ ભરતી ૨૦૨૪ અંગેની સંપૂર્ણ માહિતી હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટ અથવા સરકારી જાહેરખબરોમાં આપવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને સત્તાવાર માર્ગદર્શિકાઓ અને સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. તમામ જરૂરી પાત્રતા માપદંડો અને અરજીઓની સમયમર્યાદા વિશે સચોટ માહિતી મેળવીને અરજી કરવી તે મહત્વપૂર્ણ છે.