નમો શ્રી યોજના 2024 સ્ત્રીઓને મળશે રૂપિયા 12000 ની સહાય વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

નમો શ્રી યોજના 2024 સ્ત્રીઓને મળશે રૂપિયા 12000 ની સહાય નમો શ્રી યોજના ગુજરાત સરકારના નાણામંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેમાં તેને સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમોશ્રી યોજના જાહેર કરવામાં આવેલી આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો તે મળશે માતાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

તમે પણ નમોશ્રી યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી આર્ટિકલ માપવામાં આવેલી છે જેથી કરીને તમે યોજના ના અંતર્ગત ઓનલાઈન અરજી કરીને આર્થિક સહાયતા નો લાભ મેળવી શકો છો તો ચાલો જાણીએ કે આ યોજના શું છે અને તેનો લાભ કેવી રીતે મળશે?

ધોરણ 9 અને 10 માં 10000 સહાય ધોરણ 11 અને 12 માં 15,000 સહાય અરજી કરવા અહીં ક્લિક કરો

નમો શ્રી યોજના શું છે? Gujarat Namo Shri Yojana

નમો શ્રી યોજના ગુજરાતના નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના છે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે 2024/25 અંતર્ગત સ્કૂલ 750 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને 12000 રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવે છે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુનું પોષણ કરી શકે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ 21000 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે.

નમો શ્રી યોજના નો ઉદ્દેશ્ય Gujarat Namo Shri Yojana

એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે 12 લાખ નવજાત બાળકો નો જન્મ થાય છે જેમાંથી ઘણા બાળકોને પોષણ ન મળવાના કારણે તેનું મૃત્યુ થઈ જતું હોય છે એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મહત્વનો હેતુ નવજાત બાળકોને તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે

  • પાંચ હપ્તામાં મળશે આર્થિક સહાય જાણો કેવી રીતે
  • પહેલો હપ્તો મહિલા જ્યારે પ્રેગનેટ હશે ત્યારે.
  • બીજો હપ્તો પ્રેગ્નેન્સીના છ મહિના થશે ત્યારે.
  • ત્રીજો હપ્તો ડિલિવરી થશે ત્યારે.
  • ચોથો હપ્તો નવજાત શિશુને પહેલી વેક્સિન લગાવવામાં આવશે ત્યારે મળશે.
  • પાંચમો હપ્તો જ્યારે મહિલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં પાત્ર થશે ત્યારે મળશે.

ગુજરાત નમોશ્રી યોજના ના ફાયદા Gujarat Namo Shri Yojana

  • ગુજરાત સરકાર દ્વારા નવો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાઓની શરૂઆત કરેલી છે જેમાંથી એક છે નમોશ્રી સ્કીમ.
  • આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે
  • આ આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી પ્રતિ લાભાર્થી 12000 રૂપિયાની આપવામાં આવશે.
  • જે રીતે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તા 5000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તે જ રીતે
  • અલગ અલગ હપ્તા અંતર્ગત નમોશ્રી યોજનાના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
  • આ યોજનાના કાર્ડ નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે.
  • તેની સાથે સાથે ગર્ભવતી બહેનોને ડીલેવરી સમયે તથા મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.
  • આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે

નમો શ્રી યોજના પાત્રતા Gujarat Namo Shri Yojana

  • આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે.
  • આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે
  • અરજદાર મહિલા SC/ST/NFSA પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર ની લાભાર્થી હોવી જરૂરી છે.
  • આ સિવાય અન્ય માપદંડો ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.
  • જે મહિલાઓ આંશિક રીતે (૪૦%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય
  • BPL રેશન કાર્ડ ધારક મહિલા હોવી જરૂરી છે..
  • PMJAY કાર્ડ (આયુષમાન ભારત કાર્ડ ) ધારક મહિલા હોવું આવશ્યક છે..
  • ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા હોવું આવશ્યક જરૂરી છે..
  • કિશાન સન્માન નિધી હેઠળ ના મહિલા .
  • મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા.
  • ૮ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતા મહિલા હોવી જોઈએ.
  • AWW/AWH/ASHA ( આંગણ વાડી વર્કર / આંગણ વાડી હેલ્પર / આશા )
  • કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇપણ અન્ય શ્રેણી માં આવતા.

નમો શ્રી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • ગર્ભવતી હોવા માટેનું પ્રૂફ
  • માતાઓ માટે નવજાત શિશુનો જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની માહિતી

નમો શ્રી યોજના હેલ્પલાઇન નંબર Gujarat Namo Shri Yojana

અત્યારે અમે તમને મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલ ટોલ ફ્રી નંબરની માહિતી નીચે આપી રહ્યા છીએ તેના પર કોલ કરીને તમે યોજના વિશે વધુ જાણકારી મેળવી શકો છો
079 232 57942

Website
Namoshri.gov.in

નમો શ્રી યોજના ઓનલાઈન Gujarat Namo Shri Yojana Online

  1. સૌપ્રથમ તમારે ગુજરાતને નમોશ્રી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ હજી ઉપલબ્ધ થઈ નથી ટૂંક સમય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે
  2. હવે હોમ પેજ વાર નમોશ્રી યોજના પર ક્લિક કરો ત્યાર પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
  3. હવે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી વિગત નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  4. પછી તમને માંગેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા પછી એકવાર તમારી વિગત ચકાસી લેવી
  5. પછી સબમિટ બટન પર ક્લિક કરો

હવે તમારું Namo shri yojana ગુજરાત 2024 નું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ સાચવીને રાખવી

Namo Shri Scheme 2024 Beneficiary List

  • જે ઉમેદવાર હોય નમો શ્રી યોજનામાં અરજી કરી છે તેઓ પોતાનો લિસ્ટ માં નામ ચકાસી શકે છે જે ઉમેદવારો હોય યાદીમાં જેમનું નામ છે તેઓ તેમને બધા જ લાભ મળશે.
  • નમોશ્રી યોજનામાં તમારું નામ ચકાસવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • Beneficiary List નામનો ઓપ્શન દેખાશે તેની પર ક્લિક કરો
  • પછી અહીંયા તમારે તમારી એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે
  • પછી લાભાર્થીની યાદીમાં તમારે તમારું નામ નાખીને સર્ચ કરવાનું રહેશે જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને 12000 રૂપિયા ની સહાય મળશે.

Namo Shri Scheme 2024 Status Check

  • નમો શ્રી યોજનામાં તમારું એપ્લિકેશન નું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે હોમપેજ પર જવાનું છે.
  • અહીં તમારે સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે
  • પછી તમારે એપ્લિકેશન આઈડી અથવા મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તમારે ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે.
  • પછી ચેક સ્ટેટસ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • અહીં તમે તમારી નામો શ્રી અરજીની વિગતવાર માહિતી જોઈ શકો છો

સારાંશ

આજે આપણે આ આર્ટીકલમાં નમોશ્રી યોજનાની વિગતવાર માહિતી જોઈ. આ યોજનામાં કયા ડોક્યુમેન્ટ જોશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે અને કઈ રીતે આ યોજનાની અરજી કરી શકાશે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં આપી છે.

Leave a Comment