Gujarat Rojgar Bharti Melo 2024: ગુજરાતમાં 10 પાસથી લઈ તમામ માટે કુલ 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર ગુજરાતમાં 10મી પાસથી ઉપરના ઉમેદવારો માટે 500+ ખાલી જગ્યાઓ માટે ભરતી મેળાનું જાહેરાત! શું તમે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગો છો? તો આ તમારા માટે સુવર્ણ તક છે! ગુજરાત સરકાર દ્વારા 10મી પાસથી ઉપરના ઉમેદવારો માટે 500+ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ ખાતાઓમાં બહુવિધ પદો માટે ભરતી કરવામાં આવશે.
Gujarat Rojgar Bharti Melo 2024: ગુજરાત રોજગાર ભરતી મેળો
સંસ્થા/વિભાગનું નામ | સુઝુકી મોટર્સ ગુજરાત |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 28 મે 2024 |
રજીસ્ટ્રેશન તારીખ | 28 મે 2024થી શરુ |
અરજીનું માધ્યમ | ઓફલાઈન |
અરજી તથા માહિતી માટેની વેબસાઈટ | https://suzukigujrat.com |
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 પદોના નામ: Gujarat Rojgar Bharti Melo 2024
- સુઝુકી મોટર્સ ગુજરાતના આ ભરતી મેળામાં વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
લગ્નનું પ્રમાણપત્ર ફ્રી કેવી રીતે બનાવવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 ખાલી જગ્યા: Gujarat Rojgar Bharti Melo 2024
- સુઝુકી મોટર્સ ગુજરાતના આ ભરતી મેળામાં કુલ ખાલી જગ્યા 500 થી પણ વધારે છે. જેથી નોકરી મેળવવા માંગતા લોકો માટે આ એક ખુબજ સારો મોકો છે.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 શૈક્ષણિક લાયકાત: Gujarat Rojgar Bharti Melo 2024
- આ ભરતીમાં જુદા જુદા પદ માટે જરૂરી શેક્ષણિક લાયકાત જુદી જુદી છે જે ધોરણ 10 પાસ થી લઈ તમામ સુધી છે.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 પગારધોરણ: Gujarat Rojgar Bharti Melo 2024
જે મિત્ર મારુતિ સુઝુકી રોજગાર મેળામાં ફોર્મ ભર્યું હોય તેમના માટે ટ્રેનિંગ પૂરી થાય પછી તેમને 12000 રૂપિયા પગાર આપવામાં આવશે અને પછી તમારો પગાર વધારીએ અને એક હજાર રૂપિયાનો કરવામાં આવશે તો તમે પણ નોકરી કરવા ઇચ્છતા હોત તો મારુતિ સુઝુકી ભરતી મેળામાં ફોર્મ ભરી શકો છો આ કંપની દ્વારા તમને જમવાની અને રહેવાની સુવિધા આપવામાં આવશે
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 અરજી ફી: Gujarat Rojgar Bharti Melo 2024
આ ભરતીમેળામાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. તમે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરી શકો છો અને નોકરી પ્રાપ્ત કરી શકો છો.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 જરૂરી ડોક્યુમેન્ટ: Gujarat Rojgar Bharti Melo 2024
- ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો (2 નકલ)
- આધારકાર્ડ
- 10મી અને 12મી ની માર્કશીટ (અસલ અને પ્રમાણિત નકલ)
- ઉચ્ચ શિક્ષણ ની ડિગ્રી/ડિપ્લોમા ની માર્કશીટ (જો હોય તો, અસલ અને પ્રમાણિત નકલ)
- જાતિનો દાખલ
- શાળા છોડયાનું પ્રમાણપત્ર
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 સ્થળ તથા તારીખ: Gujarat Rojgar Bharti Melo 2024
સુઝુકી મોટર્સના આ ભરતી મેળાનું સ્થળ એસ.એફ.હાઈસ્કૂલ, છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની સામે, છોટાઉદેપુર છે તથા તારીખ 05 જૂન 2024 સવારે 9:00 કલાકે છે.
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 જરૂરી તારીખો: Gujarat Rojgar Bharti Melo 2024
જે મિત્રો બેરોજગાર છે અને આ ભરતી મેળામાં નોકરી કરવા માગતા હોય તેમના માટે તારીખ છે કે અંતિમ તારીખ સુધી તમે અરજી કરી શકો છો તેના માટે તમને 28 મે 2014 ના રોજ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને ભરતી ની પ્રક્રિયા 28 મેં 2024 ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું છે
- જો તમને જરૂર ના હોય તો જરૂરિયાત લોકો ને પહોચાડવા માટે વિનંતી.તમે તમારા ગ્રુપ માં નાખજો જેથી જરૂરિયાત ને મદદ થશે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારું આધાર કાર્ડ 10 પાસ નું રિઝલ્ટ મોકલી આપવા વિનંતી છે.
-:+91 8160616701:-
ગુજરાત રોજગાર ભરતી મેળો 2024 જરૂરી લિંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |