Gujarat Saraswati Sadhna Yojana 2024:ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને મળશે મફત સાયકલ જાણો કેવી રીતે અરજી કરવી.
ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને મળશે મફત સાયકલ યોજના જાણો કેવી રીતે અરજી કરવી ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ દીકરીઓને સરકાર દ્વારા હવે સાયકલ આપવામાં આવશે કારણ કે કેટલીક દીકરીઓ ગામડેથી ભણવા માટે આવતી હોય છે તેને તકલીફ ના પડે તેમાટે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજનામાં તમામ દીકરીઓને એસ.ટી. એસ.સી ઓબીસી તમામ દીકરીઓને સાયકલ આપવામાં આવશે ગુજરાત સરસ્વતી સાધના યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે
ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 Gujarat Saraswati Sadhna Yojana 2024
- ગુજરાત સરસ્વતી સાધના યોજના 1999 માં લોન્ચ કરવામાં આવેલી હતી.
- આ યોજનામાં વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ ગુજરાતની વિદ્યાર્થીનીઓ લઈ શકે છે.
- આ યોજનામાં ક્યાંય અરજી કરવાની જરૂર રહેતી નથી.
નમો શ્રી યોજના 2024 સ્ત્રીઓને મળશે રૂપિયા 12000 ની સહાય વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 જરૂરી દસ્તાવેજ Gujarat Saraswati Sadhna Yojana 2024
- છોકરીનું આધાર કાર્ડ
- માતા પિતા નું આધારકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
સરસ્વતી સાધના યોજનામાં કોને લાભ મળશે
જે વિદ્યાર્થીની સરસ્વતી સાધના યોજનામાં ભાગ લેવા ઈચ્છતી હોય તે લાભ મેળવનાર વિદ્યાર્થીની અનુસૂચિત જાતિ ની હોવી જોઈએ. તે કાયમી સ્કૂલમાં ભણવા જતી હોવી જોઈએ. જે વિદ્યાર્થીની સરકારી શાળામાં અભ્યાસ કરતી હોય તે વિદ્યાર્થીને સરસ્વતી સાધના યોજનાનું લાભ આપવામાં આવશે. ગામડામાં રેહેતી છોકરીઓ ના હોવી જોઈએ અને શહેરમાં રહેતી છોકરીઓની આવક ₹1,50,000 થી વધુ ન હોવી.
જોઈએ.
સરસ્વતી સાધના યોજનામાં કેવી રીતે અરજી કરવી છે? How to apply for Saraswati Sadhana cycle scheme??
જે શાળામાં છોકરી અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય દ્વારા પાત્ર ધરાવતી કન્યા લાભાર્થીઓને યાદી કરવામાં આવશે પછી શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર યાદી અપલોડ કરવામાં આવશે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા પછી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને મફત સાયકલ મેળવવા માટે પાવડર જનરેટ કરી અને વિતરણ કરવામાં આવશે.
લાભાર્થીએ મળેલા વાઉચર સાથે અધિકૃત સાયકલ ડીલર ની મુલાકાત લઈ મફત સાઇકલ મેળવી શકશે.