તાડપત્રી સહાય યોજના 2024 મળશે 1875 રૂપિયા લાભ લેવા અહીં ક્લિક કરો

Gujarat Tadpatri Sahay Yojana 2024: તાડપત્રી સહાય યોજના ખેડૂતલક્ષી યોજના છે જે ખેડૂતો માટે ઘણી લાભદાયી છે જેનો લાભ મેળવવા માટે નીચે મુજબની માહિતીને અનુસરો તો ચાલો આપણે જાણીએ ખેડૂત મિત્રો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પાવરફ્રેશન યોજના વગેરે જોવામાં આવે છે

આ ખેડૂતલક્ષી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી થાય છે આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઇન એપ્લિકેશન થાય છે આજે આપણે ખેતીવાડીની યોજના ની તાડપત્રી સહાય યોજના વિશે જાણીશું તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજના ના લાભો લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું શું તમે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા અહીં પોસ્ટમાં તાડપત્રી સહાય યોજના વિશે પૂરી જાણકારી બતાવવામાં આવી છે આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી.

તમે કોલેજમાં છો તો તમને મળશે રૂપિયા 10,000 થી ₹2 લાખની શિષ્યવૃત્તિ જાણો સંપૂર્ણ માહિતી

તાડપત્રી સહાય યોજના 2024 હેતુ Gujarat Tadpatri Sahay Yojana 2024

રાજ્યમાં નાના સીમાન અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકનો થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રી ની જરૂર રહે છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સાહેબ મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજના નો લાભ આપવામાં આવે છે.

તાડપત્રી સહાય યોજના 2024 પાત્રતા Gujarat Tadpatri Sahay Yojana 2024

ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ખેતીવાડી વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે જે નીચે મુજબ છે

  • આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ખેડૂત હોવો જરૂરી છે
  • અરજદાર ખેડૂત પોતાનો જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
  • જંગલી વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતું જોઈએ
  • લાભાર્થી ખેડૂત નાના શ્રીમદ અથવા મોટા ખેડૂતોનું જોઈએ
  • તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
  •  આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાની રહેશે

તાડપત્રી સહાય યોજના 2024 સહાય Gujarat Tadpatri Sahay Yojana 2024

ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ આઇ ખેડૂત પોર્ટલ નક્કી કરેલી છે આ સબસીડી યોજના 2024 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે

અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના લાગુ કરવામાં આવેલી છે જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75% અથવા રૂપિયા 1875 બે માંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતામાં દીઠ વધુ બે નંગ

સામાન્ય ખેડૂતો માટે આ યોજના છે જેમાં તાડપત્રની ખરીદ કિંમતના કુલ 50% અથવા 1200 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળશે

તાડપત્રી સહાય યોજના 2024 અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

  • આધારકાર્ડ ની ઝેરોક્ષ
  • ખેડૂતની સાતબાર ની જમીન ની નકલ
  •  જાતિનું સર્ટિફિકેટ
  • ખેતીના 7/12 અને 8
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર

તાડપત્રી સહાય યોજના 2024 ઓનલાઈન નોંધણી પ્રક્રિયા

  • તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.
    ઓનલાઇન અરજી કરવા માટે google પર સર્ચ કરવું (https://ikhedut.gujarat.gov.in/ )
  • ત્યારબાદ સ્ક્રીન પર તમને ખેડૂત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો
  • હવે આઇ ખેડૂત પોર્ટલ ઓફિસિયલ પર યોજનાઓ લખેલા છે તેના પર ક્લિક કરો
  • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર ખેતીવાડી યોજનાઓ લખેલ હશે તેના પર ક્લિક કરો
  • ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કર્યા બાદ તેમાં 11 માં ક્રમે તાડપત્રી સહાય યોજના માં અરજી કરો પર ક્લિક કરો
  • ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માંગ્યા મુજબની માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢીને તે અરજી ફોર્મ પર આપેલ એડ્રેસ પર જનરલી ડોક્યુમેન્ટ ની સાથે જમા કરવાના રહેશે.

Leave a Comment