IIT ગાંધીનગર 2024 વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત અરજી કરવા અહીં ક્લિક કરો

IIT Gandhinagar Recruitment 2024:આઇઆઇટી ગાંધીનગર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે કે લાયક ઉમેદવાર છે તે આ જગ્યા માટે અરજી કરી શકે છે જેમની ઉંમર મર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો તમે આ માહિતી વાંચી અને સારી રીતે અરજી કરી શકો છો

IIT ગાંધીનગર ભરતી 2024 IIT Gandhinagar Recruitment 2024

ભરતી સંસ્થા IIT ગાંધીનગર
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
જોબ સ્થાન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 25-05-2024, 29-05-2024
લાગુ કરવાની રીત ઓનલાઈન
શ્રેણી IIT ગાંધીનગર ભરતી 2024
સત્તાવાર વેબસાઇટ https://www.iitgn.ac.in

IIT ગાંધીનગર ભરતી 2024 પોસ્ટ  IIT Gandhinagar Recruitment 2024

  • વરિષ્ઠ વહીવટી અધિકારી
  • વૈજ્ઞાનિક અધિકારી
  • જુનિયર રિસર્ચ ફેલો (RF)
  • પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ-એલ

IIT ગાંધીનગર ભરતી 2024 IIT Gandhinagar Recruitment 2024

IIT ગાંધીનગર ભરતી 2024 ગાંધીનગર દ્વારા આઇઆઇટીમાં વિવિધ પ્રકારની ભરતી જાહેર કરવામાં આવી છે તને પણ ગાંધીનગર ગીર સ્થિતિમાં નોકરી કરવા માગતા હો અને સારું પગાર મેળવવાની ઈચ્છા હોય તો તમે આઇઆઇટી ભરતીમાં અરજી કરી શકો છો છે એન્ટ્રી દ્વારા પસંદગી કરવામાં આવશે અને પછી તમે નોકરી આપવામાં આવશે

IIT ગાંધીનગર ભરતી 2024 તારીખ  IIT Gandhinagar Recruitment 2024

ગાંધીનગર સિટીમાં આઈ.ટી.આઈ દ્વારા અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થી મિત્ર નોકરી કરવા માગતા હોય તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અરજી કરી શકે છે અને અરજી કરવાની તારીખ પછી મેં 2024 થી 29 મે 20024 સુધી અરજી કરી શકે છે

આઇઆઇટી ગાંધીનગર ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

જો તમે પણ આઈટી માં સારી નોકરી મેળવવા માંગતા હો તો તમે નીચે આપેલ લિંક પરથી ઓફિશિયલ શૈક્ષણિક લાયકાત જાણી શકો છો અને તરત જ અરજી કરી શકો છો

સત્તાવાર સૂચના લિંક અહીં ક્લિક કરો

Leave a Comment