શું તમે પણ લાંબા ટાઈમથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે હતા તો હવે તમારો ઇંતજાર પૂરો થઈ ગયો છે કેમકે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવી ગયું છે.
અમે તમને આ લેખમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નું રીઝલ્ટ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપીશું. Indian Coast Guard Result 2024 જોવા માટે તમારે તમારી લોગીન આઈડી અને પાસવર્ડ તૈયાર રાખવા પડશે કેમકે આના દ્વારા તમે પોર્ટલમાં લોગીન કરી શકશો અને તમારું રિઝલ્ટ જોઈ શકશો.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નું રીઝલ્ટ જાહેર થઈ ગયું છે તમે સરળતાથી રિઝલ્ટ ચેક અથવા ડાઉનલોડ કરી શકો છો
આજે આ લેખમાં બધા વિદ્યાર્થીઓને અમે Indian Coast Guard Result 2024 Download વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. જે લોકોએ પરીક્ષા આપી હતી તે લોકો લાંબા સમયથી રીઝલ્ટની રાહ જોઈને બેઠા હતા. પરંતુ કોસ્ટ ગાર્ડ દ્વારા રીઝલ્ટ જાહેર કરવામાં આવતું ન હતું.
તમારા માટે હવે સારા સમાચાર છે કેમકે આજે ઇન્ડિયન પોસ્ટકાર્ડ નું રીઝલ્ટ જાહેર કરવામાં આવી ગયું છે અને ઓનલાઈન વેબસાઈટ પર મૂકવામાં આવી ગયું છે. તમારે રીઝલ્ટ જોવું હોય તો અમે આ આર્ટીકલ માં સંપૂર્ણ પ્રક્રિયા સરળતાથી તમારી સાથે શેર કરી છે તો તમે આર્ટીકલ છેલ્લે સુધી વાંચો અને તમારો રીઝલ્ટ ચેક કરો.
Indian Coast Guard Result 2024 ની તારીખો
Events | Dates |
Notification Date | 3 February 2024 |
Apply start | 13 February 2024 |
Apply Last Date | 3 March 2024 |
Exam Date | April 2024 |
Result Date | 28 May 2024 |
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રીઝલ્ટ 2024 કઈ રીતે ડાઉનલોડ કરવું
- Indian Coast Guard Result 2024 Download કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
- Indian Coast Guard Result નો વિકલ્પ દેખાશે તેની પર ક્લિક કરો
- પછી તમારી સામે રીઝલ્ટ નું એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી ઇમેલ આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે
- પછી એક નવું પેજ ખુલશે જેમાં માંગેલ માહિતી ભરો અને સબમીટ પર ક્લિક કરો
- પછી તમને તમારું રિઝલ્ટ નવા પેજ પર દેખાશે જે તમે ચેક કરીને ડાઉનલોડ કરી શકો છો.
સારાંશ
અમે તમને આર્ટીકલ માં ઇન્ડિયન કોસ્ટકાર્ડ 2024 કઈ રીતે ચેક કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો તેની વિગતવાર માહિતી આપી છે તમે આ લેખ વાંચીને આરામથી તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો.
Direct Link To Check Indian Coast Guard Result 2024 | Click Here |
Official Website | Click Here |