વીમો લેનાર માટે સારા સમાચાર, જીવન વીમા પૉલિસી બંધ કરવા પર તમને વધુ પૈસા મળશે જાણો કેમ

IRDAI announces new surrender value: IRDAIનો નિર્ણય, જીવન વીમા પૉલિસી સરેન્ડર કરવા પર તમને વધુ પૈસા મળશે જાણો કેમ જીવન વીમા કંપની દ્વારા ગ્રાહકોને એક સારા સમાચાર મળી રહ્યા છે કે ગ્રાહકો પોલિસી ખરીદવામાં માટે પોલીસી લે છે અને પછી થોડા દિવસ પછી તે પોલિસી બંધ કરવાનું નક્કી કરે છે તો તેમને વીમા કંપની દ્વારા વધુ પૈસા આપવામાં આવશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલ નિર્ણય ખૂબ જ અગત્યનો છે

વીમા પૉલિસી નવા નિયમો શું છે: IRDAI announces new surrender value

  1. પોલિસીધારકોને પોલિસી સરેન્ડર કરવા પર પહેલા કરતા વધુ રકમ મળશે.
  2. જે ગ્રાહકો શરૂઆતના વર્ષોમાં પોલિસી સરેન્ડર કરશે તેમને સૌથી વધુ ફાયદો થશે.
  3. એક વર્ષમાં ₹10,000 પ્રીમિયમ ચૂકવ્યા પછી પોલિસી સરેન્ડર કરનારને 78% રકમ પરત મળશે.

આ નવા નિયમોનો કોને ફાયદો થશે: IRDAI announces new surrender value

  • જે ગ્રાહકો પોલિસી ખરીદ્યા પછી તેમની જરૂરિયાતોમાં ફેરફાર થાય છે તેમને.
  • જે ગ્રાહકો પ્રીમિયમ ચૂકવવામાં સક્ષમ નથી તેમને.
  • જે ગ્રાહકોને લાગે છે કે તેમને ખોટી પોલિસી વેચવામાં આવી છે તેમને.

જીવન વીમા કંપનીઓ પર શું અસર થશે:

  • આ નવા નિયમોથી જીવન વીમા કંપનીઓને થોડું નુકસાન થઈ શકે છે.
  • કંપનીઓએ વધુ સ્પર્ધાત્મક સરેન્ડર મૂલ્ય ઓફર કરવા પડશે.

Leave a Comment