jamin mapani gujarat 2024:નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધાનું આપણા આ લેખમાં સ્વાગત છે આજે અમે તમને બતાવશો કે તમારા મોબાઇલ દ્વારા તમારી જમીનની માપણી કઈ રીતે કરશો અત્યારે આધુનિક ટેકનોલોજી દ્વારા આપણે ઘણા કામ સરળતાથી થઈ શકે છે આ લેખમાં તમને બતાવ્યું છે કે તમારા મોબાઇલ વડે તમારી જમીનની માપણી કઈ રીતે કરશો તો આ લેખ તમે જરૂરથી વાંચજો.
જમીન માપણી કરાવવા માટેની અરજી, ફી અને તેની અરજી ક્યાં કરવી એ તમામ માહિતી જાણો અહીં થી જમીન માપણી pdf જમીન માપણી એપ્લિકેશન, જમીન માપણી ફી, જમીન માપણી અરજી, જમીન માપણી કેલ્ક્યુલેટર, જમીન માપણી નકશો, જમીન માપણી ની માહિતી, જમીન માપણી ગણતરી,
જમીન માપણી 2024 એપ્લિકેશન ફાયદા jamin mapani gujarat 2024
- આ ડિજિટલ માપણી દ્વારા તમે ઘર બેઠા પણ માપણી કરી શકો છો.
- ડિજિટલ માપણી દ્વારા તમે ચોક્કસ માપ જોવા મળે છે.
- આમ આપણી દ્વારા તમે માર્કિંગ પણ કરી શકો છો.
- આની અંદર તમારે મેજર ટેપ લઈને દોડધામ નથી કરવી પડતી.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જાણો અહીં થી
ગુજરાતમાં જમીન માપણી 2024 jamin mapani gujarat 2024
- અરજી ફોર્મ મેળવો: તમે મહેસૂલ વિભાગની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી શકો છો. ફોર્મ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.
- ફોર્મ ભરો: ફોર્મમાં તમારી જમીનની વિગતો, જેમ કે ખાતા નંબર, ગામનું નામ અને તાલુકાનું નામ ભરો.
- જરૂરી દસ્તાવેજો જોડાણ કરો: તમારે ખેતીની નોંધ, 7/12 ઉતારો અને અન્ય કોઈપણ સંબંધિત દસ્તાવેજો જોડાણ કરવાની જરૂર પડશે.
- ફી ચૂકવો: જમીન માપણી માટે ફી ચૂકવવાની રહેશે. ફી જમીનના ક્ષેત્રફળના આધારે નક્કી કરવામાં આવે છે.
- અરજી સબમિટ કરો: ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે મહેસૂલ વિભાગની કચેરીમાં અરજી સબમિટ કરો.
જમીન માપણી માટે અરજી ક્યાં કરવી jamin mapani gujarat 2024
તમે તમારા નજીકના મહેસૂલ વિભાગની કચેરીમાં જમીન માપણી માટે અરજી કરી શકો છો. તમે ગુજરાત સરકારના https://revenuedepartment.gujarat.gov.in ઑનલાઇન પોર્ટલ દ્વારા પણ અરજી કરી શકો છો
ડિજિટલ જમીન માપણી કરવા માટે jamin mapani gujarat 2024
- જો તમારે ડિજિટલ માપણી કરવા માંગતા હોય તો તમારી પાસે એક એન્ડ્રોઈડ ફોન હોવો જરૂરી છે.
ત્યારબાદ નીચેની લીંક પરથી કરીને તમારે ઈઝી મેઝરીંગ એપ ડાઉનલોડ કરવાની છે - ત્યાર પછી તમારે તમારા મોબાઇલ નું લોકેશન ચાલુ કરવાનું રહેશેત્યારબાદ તમારે એપ ચાલુ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે ડ્રો ઓન મેપ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
- પછી તમારે તમારા ફોનના લોકેશન દ્વારા તમે જે જગ્યા પર હશો તે સ્થાન પણ લોકેશન ખુલશે.
- ત્યારબાદ હવે તમારે એક પ્લસ (+)નું નિશાન હશે તેના પર ક્લિક કરવાનું છે.
- એટલે તમારે ત્રણ ઓપ્શન આવશે જેમાં તમે ડિસ્ટન્સ માપી શકશો અથવા તો એરિયામાં આપશો.
- તમારે જમીનની માપણી કરવા માટે એરીયા મેઝરીંગ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
- ત્યારબાદ તમારે ખેતરના પર તે લાઈન ડ્રો કરવાથી જમીનની માપણી થઈ સે અને તમે જે અંતરમાં માપ લેવા માંગતા હોય તે આવી જશે
સારાંશ
આ લેખમાં તમને જણાવ્યું છે કે તમે કઈ રીતે તમારા મોબાઇલ દ્વારા તમે જમીનની માપણી કરી શકશો અને તેના માટેની તમામ જાણકારી તમને આ લેખમાં આપેલી છે જો તમને લેખ પસંદ આવે તો તમારા બીજા ખેડૂત સુધી જરૂર શેર કરજો.