તમારી જમીન રેકોર્ડ અને ૭ / ૧૨ ઉતારા ડાઉનલોડ કરો ઘરે બેઠા ઓનલાઈન આ રીતે

જમીનનો રેકોર્ડ જોવા માટે જમીન રેકોર્ડ માટે સાતબાર ના ઉતારા ની નકલ કેવી રીતે નીકાળવા 7 12 ઉતારા કેવી રીતે કાઢવા તમારે 7/12 ના ઉતારા માટે નીચે આપેલ તમે ગુજરાત જમીન રેકોર્ડ 7 12 ઉતારા 8 એ ઉતારા ઉતારા કેન્દ્રમાં મેળવી શકો છો તમારું ખેતર કોના નામે છે ખેતરના ખાતેદાર કોણ છે એ બધી માહિતી સાતબાર ના ઉતારામાં મળશે અને તમે ઓનલાઇન ઉતારા કઢાવવા માગતા હોય તો ગુજરાત એનીરોર વેબસાઈટ પરથી નીકળી જશે gujarat jamin record જુઓ online jamin record 2024 download

7/12 utara gujarat online

પોસ્ટનું નામ anyRoR જમીન રેકોર્ડ
દ્વારા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર
સંબંધિત વિભાગ મહેસૂલ વિભાગ, ગુજરાત
દ્વારા વિકસિત પોર્ટલ NIC, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ URL anyror.gujarat.gov.in

જમીનનો રેકોર્ડ જોવા માટે 2024 જમીન રેકોર્ડ કેવી રીતે જોવાય How to download land record in Gujarat?

જમીન નાનો રેકોર્ડ જોવા માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ તાલુકા પ્રમાણે ઈ ધારા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને તાલુકા મામલતદાર કચેરી બનાવવામાં આવી છે ખેડૂતોને તેમના જમીનનો રેકોર્ડ મળી રહે અને જમીન તેમના નામે છે કે નહીં તે દેખવા માટે એની રોડ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે ખેડૂત સરળતાથી એનીરોર વેબસાઈટ પરથી જમીનનો રેકોર્ડ દેખી શકે છે અને મામલતદાર કચેરીમાં જઈ અને તે રૂબરૂ જમીન રેકોર્ડ તપાસી શકે છે Jamin record 2024 download Gujarat online

jamin record 2024

7/12 ની નકલ online download કરો  7/12 ના ઉતારા 2024 

ગુજરાત વેબસાઇટની મુલાકાત લો: જમીન ખાતા નંબર જોવા માટે સૌ પ્રથમ, ગુજરાત સરકારની જમીન રેકોર્ડ વેબસાઇટ https://anyror.gujarat.gov.in/  ખોલો
“7/12 ઉતારા” વિભાગ 7/12 ની નકલ online print gujarat : વેબસાઇટ પર “7/12 ઉતારા” નામનો વિભાગ શોધો અને તેના પર ક્લિક કરો.
જરૂરી વિગતો દાખલ કરો: ખેતરનો ખાતા નંબર, ગામનું નામ અને તાલુકાનું નામ જેવી જરૂરી વિગતો દાખલ કરો.
ચુકવણી કરો: જરૂરી ફી ચૂકવો.
7/12 ઉતારા ડાઉનલોડ કરો: તમારા 7/12 ઉતારા PDF ફાઇલમાં ડાઉનલોડ કરી શકાય તેવો બનશે.

જમીનના રેકોર્ડ ની જરૂરિયાત શું હોય જમીન રેકોર્ડ નો ઉપયોગ

જમીન રેકોર્ડ ની જરૂર શું પડે તમને ખબર નહીં હોય કે જમીન ખરીદી વખતે અને વ્યક્તિ વખતે જમીન માલિકીના પુરાવા તરીકે જમીનદ્યકોર્ડ કામ આવે છે તમારો જમીન ખતરા નંબર કયો છે 7/12 ના ઉતારા એને પ્રોપર્ટી એ બધા દસ્તાવેજોનો સમાવેશ થાય છે તમારા જમીન પર લોન છે કે નહીં તમારે મકાન બાંધવું છે તે કોની જમીન છે તે જાણવા માટે સરકારી યોજના નો લાભ લેવા માટે મકાન બનાવવા માટે જમીન રેકોર્ડની ખૂબ જ જરૂર પડે છે

જમીનનો રેકોર્ડ જોવા માટે ગુજરાતના જિલ્લાઓની યાદી:

અમદાવાદ
અમરેલી
અરવલ્લી
આણંદ
બનાસકાંઠા
ભરૂચ
ભાવનગર
છોટા ઉદેપુર
દાહોદ
દેવભૂમિ દ્વારકા
ગાંધીનગર
ગીર સોમનાથ
જામનગર
જુનાગઢ
કચ્છ
ખેડા
મહીસાગર
મહેસાણા
મોરબી
નર્મદા
નવસારી
પંચમહાલ
પાટણ
પોરબંદર
રાજકોટ
સાબરકાંઠા
સુરત
સુરેન્દ્રનગર
તાપી
વડોદરા
વલસાડ

7/12 ની નકલ ઓનલાઇન પ્રિન્ટ મેળવો આ રીતે  7/12 ની નકલ online print

7/12 ની નકલ online print gujarat AnyROR ગુજરાત પોર્ટલ (https://anyror.gujarat.gov.in/) દ્વારા 7/12 ની નકલ ઓનલાઈન મેળવો અને પ્રિન્ટ કરો. જરૂરી દસ્તાવેજો અને ફી સાથે નોંધણી કરો. ખાતા નંબર અને ગામ દાખલ કરો. 7/12 ની નકલ પસંદ કરો અને પ્રિન્ટ કરો.

Leave a Comment