કિશાન પરિવહન યોજના ઘરે બેઠા ખેડૂતો ને વાહન પર મળે છે રૂપિયા 75 હજાર સબસીડી આ રીતે કરો અરજી

kisan parivahan yojana 2024 gujarat:ખેડૂતોને માલવાહક વાહન માટે સરકાર તરફથી સહાય આપવા માટે યોજના બનાવવામાં આવી છે જેમાં 50,000 થી 75 હજાર રૂપિયા સુધીની સબસીડી મળી શકે છે kisan parivahan yojana 2024

સરકાર ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવી છે! ખેડૂતોને તેમના ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ખેડૂતોને માલવાહક વાહનો ખરીદવા માટે સબસીડી મળી શકે છે, જે તેમને પોતાના ઉત્પાદનનું પરિવહન ખુદ કરવામાં અને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે.

જંત્રી એટલે શું ક્યાંથી જાણવા મળે જંત્રી કેવી રીતે ગણાય જાણો સંપૂર્ણ માહિતી

કિસાન પરિવહન યોજના 2024 કેટલી મળશે સબસિડી ?kisan parivahan yojana 2024 gujarat

  • કેટલી સબસીડી મળશે? નાના અને સીમાંત ખેડૂતો (SPSC): કુલ ખર્ચના 35% અથવા ₹75,000 બેમાં જે ઓછું હોય
  • અન્ય ખેડૂતો: કુલ ખર્ચના 25% અથવા ₹50,000 બેમાં જે ઓછું હોય

કિસાન પરિવહન યોજના 2024 કોને મળી શકે છે આ સબસીડી??

  • આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી શકે છે
  • જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા તો સાત બાર ઉતારા નકલ હોવી જોઈએ
  • ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • જો એકવાર લાભ મળ્યા હોય તો ઓછામાં ઓછું પાંચ વર્ષ બાદ બીજીવાર લાભ મેળવી શકે છે

કિસાન પરિવહન યોજના 2024 યોજના માટે પાત્રતા: kisan parivahan yojana 2024 gujarat

  1. ગુજરાતના ખેડૂત હોવું જરૂરી છે.
  2. ખેડૂતની પાસે પોતાની જમીન હોવી જરૂરી છે.
  3. ખેડૂતનું નામ ગામના જમીન રેકર્ડમાં હોવું જરૂરી છે.
  4. ખેડૂત પાસે કોઈ અન્ય માલવાહક વાહન ન હોવું જોઈએ.

કિસાન પરિવહન યોજના 2024 કયા દસ્તાવેજની પડશે જરૂર?kisan parivahan yojana 2024 gujarat

  • તમારી જમીનની સાતબાર ની કોપી
  • રેશનકાર્ડ ની કોપી
  • આધાર કાર્ડની કોપી
  • એસી અથવા એસટી કેટેગરીના ખેડૂતો હોવાનું સર્ટિફિકેટ
  • લાઇસન્સ
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

કિસાન પરિવહન યોજના 2024 કઈ રીતે કરશો ઓનલાઇન અરજી? kisan parivahan yojana 2024 gujarat

  • Ikhedut portal ની મુલાકાત લો.
  • પછી તમારે “ખેતીવાડી યોજનાઓ” પર ક્લિક કરો.
  • ત્યાં જઈને “કિસાન પરિવહન યોજના” પસંદ કરો.
  • પછી યોજનાની માહિતી વાંચો અને “અરજી કરો” પર ક્લિક કરો.

Leave a Comment