નિશાળમાં ભણતી છોકરીઓને મળશે 50,000/- રુપિયાની સહાય ખાલી આવી રીતે ફોર્મ ભરવાનું

namo lakshmi yojana gujarat 2024 apply online: નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી પહેલ છે જેનો મુખ્ય હેતુ રાજ્યની ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કિશોરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને આર્થિક સહાય પૂરી પાડી તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.

Namo Lakshami Yojana 2024 નમો લક્ષ્મી યોજના

યોજનાનુ નામ નમો લક્ષ્મી યોજના
વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત
ક્યારે શરૂ કરવામાં આવી ૨૦૨૪.
લાભાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ ની છોકરીઓ માટે.
અરજી કરવાની શરુઆત 27/05/2024
પહેલો હપ્તો ક્યારે આવશે 27/06/2024
કેટલી સહાય મળશે વિધ્યાર્થી દિઠ 50,000/- ની સહાય

નમો લક્ષ્મી યોજના કોને લાભ મળશે? Namo Lakshami Yojana 2024

  • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
  • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
  • રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ-8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.

મોદી સરકાર બનતા જ સારા સમાચાર, આ દિવસે ખેડૂતને મળશે ₹2000 અથવા ₹4000 નો 17મો હપ્તો આવશે.

નમો લક્ષ્મી યોજના જરૂરી દસ્તાવેજો:

  • ઓળખ પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • આવકનો પુરાવો
  • શૈક્ષણિક લાયકાતના પુરાવા
  • બેંક
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • મોબાઈલ નંબર

iQoo 12 Pro શાનદાર કેમેરા અને પાવરફુલ પરફોર્મન્સ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. જાણો કિંમત

નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલી સહાય મળશે? Namo Lakshami Yojana 2024

ધોરણ 9 થી ધોરણ 12 સુધીની તમામ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને રૂ. ૫૦,૦૦૦/- ૪ વર્ષમાં નમો લક્ષ્મી યોજના હેઠળ આપવામાં આવશે.

ધોરણ આર્થિક લાભની રાશિ
ધોરણ 9 10,000 રૂપિયા
ધોરણ 10 10,000 રૂપિયા
ધોરણ 11 15,000 રૂપિયા
ધોરણ 12 15,000 રૂપિયા
કુલ રાશિ 50,000 રૂપિયા

નમો લક્ષ્મી યોજના કેવી રીતે અરજી કરશો? Namo Lakshami Yojana 2024

ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.

Leave a Comment