ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) ભરતી છેલ્લી તારીખ 23મી જૂન 2024 અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો

Ongc doctor bharti 2024 apply online ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) વિવિધ પોસ્ટ માટે ભરતી  ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ડૉક્ટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. 23મી જૂન 2024 ઍ છેલ્લી તારીખ છે.

આજના આ લેખમાં અને તમને આ ભરતીની તમામ માહિતી જેવી કે અરજી માટે જરૂરી તારીખો, પદોના નામ, કુલ ખાલી જગ્યા, પાત્રતા, વયમર્યાદા, વેતન,પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટેનો શુલ્ક, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા મળશે.

ONGC માં ડોક્ટર ભરતી 2024 Ongc doctor bharti 2024 apply online

સંસ્થાઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટનું નામવિવિધ ડોક્ટરની પોસ્ટ
ખાલી જગ્યા262
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ23મી જૂન 2024 
પગારવિવિધ પોસ્ટ માટે બદલાય છે
સત્તાવાર વેબસાઇટhttps://ongcindia.com/

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 માહિતી Ongc doctor bharti 2024 apply online

ઓએનજીસી માં માં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે પણ ફોર્મ ભરવા માગતા હો અને ડોક્ટર પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ છે 18 6 2024

ઓએનજીસી ડોક્ટર ભરતી 2024 માં જગ્યા ની વાત કરીએ તો 262 ખાલી જગ્યા માટે વિવિધ પહોચાયર કરવામાં આવ્યું છે અને તમે નીચેની લીંક પરથી ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરી શકો છો

મહત્વપૂર્ણ લિંક :

ONGC માં ડોક્ટર નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment