નિશાળમાં ભણતી છોકરીઓને મળશે 50,000/- રુપિયાની સહાય ખાલી આવી રીતે ફોર્મ ભરવાનું
namo lakshmi yojana gujarat 2024 apply online: નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી પહેલ છે જેનો મુખ્ય હેતુ રાજ્યની ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કિશોરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને આર્થિક સહાય પૂરી પાડી તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. Namo Lakshami Yojana 2024 નમો લક્ષ્મી યોજના યોજનાનુ નામ નમો લક્ષ્મી … Read more