ખેડૂતો માટે સમાચાર નુકસાન માટે સહાય જાહેર કરવામાં આવી છે જાણો તમને મળશે કે નહીં 22000 ની સહાય
ગુજરાત એગ્રીકલ્ચર સપોર્ટ પેકેજ 2024: ₹ 350 કરોડના આ કૃષિ રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ પેકેજમાં, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF ના નિયમો અનુસાર અને નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય આપવામાં આવશે. ગુજરાત એગ્રીકલ્ચર સપોર્ટ પેકેજ 2024: Gujarat Krushi Sahay Package 2024 યોજનાનું નામ: કૃષિ … Read more