પ્રધાનમંત્રી વિકલાંગ આવાસ યોજના 2024 : વિકલાંગો ને હવે સરકાર ઘર બનાવી ને આપી રહી છે, જાણો અરજી પ્રક્રિયા
પ્રધાનમંત્રી વિકલાંગ આવાસ યોજના 2024 હેઠળ, એવા વિકલાંગ નાગરિકો માટે મકાનો બનાવવામાં આવી રહ્યા છે. જેઓ પોતાના ઘરની માલિકી માટે અસમર્થ છે. અને અન્ય પર નિર્ભર રહેવા માટે મજબૂર છે. જે લોકો પાસે પોતાનું ઘર નથી તેઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. જો અરજદારની માસિક આવક રૂ. 3,000 કે તેથી ઓછી છે, તો તે … Read more