આ જિલ્લાઓમાં મેઘતાંડવનો ખતરો- ગુજરાત માં 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય, વરસાદ ભુક્કા કાઢશે
ગુજરાત વરસાદ સમાચાર (Gujarat Rain News): ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. બંગાળી ખાડીમાં સિસ્ટમ આગળ વધી રહી છે જેના લીધે ગુજરાતમાં જન્માષ્ટમી સુધીમાં વરસાદ ભુક્કા બોલાવશે. ગુજરાતના સમગ્ર વિસ્તારમાં ભારતીય ભારે વરસાદ આવવાની સંભાવના છે. જન્માષ્ટમી સુધીમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામી શકે છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પૂર આવે તેવી સ્થિતિ … Read more