PM Rojgar Yojana 2024:પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના હેઠળ, દેશના નાના અને મોટા ઉદ્યોગસાહસિકોને 20,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન કરવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ નવા ધંધા શરૂ કરવા માંગતા લોકોને અને નવી નોકરીઓનું સર્જન કરવા માંગતા લોકોને સહાય કરવાનો છે.
ગ્રામીણ અને શહેરમાં દસ લાખની લોન માત્ર આધાર કાર્ડ દ્વારા જ મળશે દસ લાખની લોન માત્ર આધાર કાર્ડ દ્વારા જ મળશે પ્રધાનમંત્રી રોજગાર આપવા માટે દેશના નાના અને મોટા ધંધા દારી લોકોને અથવા તેને 20,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન સુવિધા આપી રહ્યા છે
પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજનાના મુખ્ય લાભ: PM Rojgar Yojana 2024
- ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન માટે 35% સુધીની સબસીડી
- શહેરી વિસ્તારોમાં ધંધા માટે 25% સુધીની સબસીડી
- 20,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન
- સરળ અરજી પ્રક્રિયા
પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના માટે પાત્રતા: PM Rojgar Yojana 2024
- અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
- ભારતીય નાગરિક હોવું જરૂરી છે
- જે ધંધો શરૂ કરવામાં આવી રહ્યો છે તે સરકાર દ્વારા મંજૂર થયેલ હોવો જોઈએ
- જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે GST નંબર, બેંક ખાતું, આધાર કાર્ડ, વગેરે હોવા જોઈએ
- આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો જોઈએ
- ધંધો શરૂ કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ
PM Rojgar Yojana 2024 જરૂરી ડોક્યુમેન્ટ PM Rojgar Yojana 2024
- અરજદાર નો આધારકાર્ડ
- પાનકાર્ડ વ્યવસાયના
- નોંધણી નંબર લાયસન્સ પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- જીએસટી નંબર
પીએમ મુદ્રા 10 લાખ લોન યોજના , ₹10 લાખ ચૂટકીમાં મેળવો આવી રીતે
પ્રધાનમંત્રી રોજગાર કાર્યક્રમ હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ એ ભારત સરકાર દ્વારા કારીગરો અને નાના ઉદ્યોગોને સ્વરોજગારી મેળવવા માટે શરૂ કરાયેલ એક યોજના છે આ યોજના હેઠળ યોગ્ય ઉમેદવારને રૂપિયા 10 લાખ સુધીની લોન મેળવી શકે છે. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમમાં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા પ્રધાનમંત્રી રોજગાર સજન કાર્યક્રમમાં ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
સારાંશ
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતી વિશેની માહિતી તમે જાણવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટને ફોલો કરો