શૌચાલય બનાવવા માટે આપી રહ્યા છે સરકાર 12000 રૂપિયા જાણો સંપૂર્ણ પ્રક્રિયા

pm sauchalay yojana list 2024:મફત સંચાલય યોજના અંતર્ગત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા લાવવા માટે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ સંચાલય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા શૌચાલય બનાવવા માટે ₹12,000 ની સહાય મળવા પાત્ર છે પ્રધાનમંત્રી સૌચાલય યોજના માટે અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો સાથે લાયકાત પૂરી કરવી પડશે જેની સંપૂર્ણ માહિતી આજના લેખની અંદર આપેલી છે તો અંત સુધી વાંચવા વિનંતી

મફત શૌચાલય યોજનાનો હેતુ pm sauchalay yojana list 2024

આ યોજના ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા લાવવાનો છે અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવાનો છે

મફત શૌચાલય યોજના હેઠળ મળવાપાત્ર લાભ pm sauchalay yojana list 2024

આ યોજનાનો લાભ દરેક પરિવારને આપવામાં આવશે જેથી બહાર ખુલ્લામાં સૌચાલય ક્રિયા કરવાની લાચારી ન ઉઠાવી પડે

દેશના તમામ પરિવારના વ્યક્તિઓને પોતાના ઘરે બેઠા આ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને લાભ મેળવી શકે છે
આ યોજના હેઠળ દરેક પરિવારને પોતાના ઘરે મફતમાં સૌચાલય બનાવવા માટે રૂપિયા 12000 ની આર્થિક સહાય કરવામાં આવશે
આ યોજનાનો લાભ મેળવ વા પોતાના ઘરે સૌચાલય બનાવીને તમામ ઘરની દીકરા દીકરીઓને આત્મસન્માનની રક્ષા થશે

મફત શૌચાલય યોજના માટે જરૂરી પાત્રતા pm sauchalay yojana list 2024

  • આ યોજના માટે અરજી કરવા માટે તમામ અરજદારોએ કેટલીક લાયકાત પાત્રતા પૂર્ણ કરવી પડશે જે નીચે મુજબ છે
  • બધા અરજદારો ભારતના ગ્રામીણ વિસ્તાર ના વતની હોવા જોઈએ
  • અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
  • પરિવારના કોઈ પણ સભ્ય એ દર મહિને દસ હજાર રૂપિયાથી વધુ કમાણી ન કરવી જોઈએ
  • પરિવારના કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ
  • ઘરનો કોઈ પણ સભ્ય ઇન્કમટેક્સ વગેરે ભરતો ન હોવો જોઈએ

મફત શૌચાલય યોજના માટે જરૂરી દસ્તાવેજો pm sauchalay yojana list 2024

  • આધારકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • સરનામા નુ પુરાવો
  • પાનકાર્ડ
  • બેંક ખાતાની વિગતો
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • રેશનકાર્ડ

મફત શૌચાલય યોજના અરજી ફોર્મ પ્રક્રિયા pm sauchalay yojana list 2024

  • સૌપ્રથમ તમારે તેમની સત્તાવાર વેબસાઈટના હોમ પેજ પર આવું પડશે
    https://swachhbharatmission.ddws.gov.in/
  • હોમ પેજ પર આવ્યા પછી તમને સૌથી નીચે એપ્લિકેશન ફોર્મ ફોર IIHL માટે એપ્લિકેશન ફોર્મ નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી તમારી સામે એક નવો પેજ ખુલશે
  • ત્યાર પછી તમારે અહીં સીટીઝન રજીસ્ટ્રેશન વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્યા પછી તેનું સીટીઝન રજીસ્ટ્રેશન ફોર્મ તમારી સામે ખુલશે
  • ત્યાર પછી તમારે નોંધણી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે
  • તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેનો લોગીન આઈડી અને પાસવર્ડ મેળવવો પડશે
  • બધા અરજદારોએ પોતાની નોંધણી કરાવે પછી તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે
  • ત્યાર પછી તમારી સામે ફોર્મ ખુલશે જે તમારે કાળજીપૂર્વક ભણવાનું રહેશે
  • તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
  • છેલ્લે તમારે સબમીટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને તમારી રસીદ વગેરે મેળવવી પડશે

મફત શૌચાલય યોજના અરજી ફોર્મ ચકાસણી કઈ રીતે કરવી?

 

ગ્રામીણ શૌચાલય યોજના ઓનલાઈન અરજી કર્યા પછી તમારા શૌચાલયનું jio ટેટીંગ સંબંધિત ડેવલોપમેન્ટ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને ફોટો દ્વારા ચકાસણી કર્યા પછી અરજદારના ખાતામાં રૂપિયા 12000 ની રકમ મોકલવામાં આવશે માહિતી માટે તમે તમારા બ્લોકની મુલાકાત લઈ શકો છો વિકાસ અધિકારી નો સંપર્ક કરી શકો છો.

Leave a Comment