pm svanidhi loan 50,000:નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધી યોજનાઓ સામાન્ય વ્યાપારીઓ તેમજ લાલ લગાવીને ધંધો કરનાર નાગરિકો માટે ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ આવા નાગરિકોને પોતાનું વ્યવસાય આગળ વધારવા માટે લોન આપવામાં આવે છે દેશના નાના વેપારીઓ કે જે લગાવીને પોતાનો ધંધો કરે છે અને તેના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે અને યોજનામાં અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે.
સરકારની આ યોજનાના વ્યાપારીઓના વ્યવસાયને આંકડો વધારવા માટે લોન આપે છે અને આ યોજનાનો લાભ ફક્ત નાના અને મધ્યમ વર્ગના વ્યાપારી ને મળે છે તમને કેવી રીતે મળશે લાભ અને લાભ લેવા માટે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તેના વિશે અમે તમને જણાવીશું
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના માં મળતી લોન pm svanidhi loan 50,000
પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ સસ્તા વ્યાજ દરે 50000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને વ્યાજ સબસીડી નો લાભ પણ આપવામાં આવે છે જો કોઈ અરજદાર સમય પહેલા આ યોજના હેઠળ લીધેલી તો ની ચુકવણી કરે છે તો તેને સાત ટકા સુધી વ્યાજ સબસીડી આપવામાં આવે છે અને તેને કોઈપણ દંડ ચૂકવવું પડતું નથી
કોને મળશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ pm svanidhi loan 50,000
પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના 2019 આપવામાં આવે છે આ યોજના હેઠળ શાકભાજી વેચતા ખાજે પદાર્થો વેચતા અથવા અન્ય વસ્તુઓ તૈયાર થાય તેવી વ્યવસ્થા કરીને વ્યવસાય કરતા નાગરિક અરજી કરી શકે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ લોન ની રકમ અલગ અલગ હપ્તામાં પ્રાપ્ત થાય છે યોજના હેઠળ પ્રથમ ગુપ્તામાં રૂપિયા 10,000 પ્રાપ્ત થાય છે જો અરજદાર આ લોનની ચુકવણી કરે છે તો તેને આગામી હપ્તામાં 20,000 મળે છે અને આ લોન્ચ કર્યા પછી વધારાની રકમ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં મળતા લાભ અને વિશેષતા pm svanidhi loan 50,000
પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ સરકાર તેમના વ્યવસાય ને આગળ વધારવા માટે સેટિંગ કરતા શેરીવિક્રતાઓને લોન આપે છે
આ યોજના હેઠળ પ્રથમ હપ્તો ₹10,000 અને મહત્તમ રૂપિયા 50,000 છે
જોરદાર સમય પહેલા લોનની ચુકવણી કરે તો તેને વ્યાજ પર સબસીડી મળે છે અને તેને કોઈપણ પ્રકાર નો દંડ ચુકવવામાં આવતી નથી.
આ યોજના નો લાભ નાના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અરજી કરવા જરૂરી દસ્તાવેજ pm svanidhi loan 50,000
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- બેન્ક એકાઉન્ટ
- આવકનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- અન્ય જરૂરી દસ્તાવેજ
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાભ લેવા અરજી કેવી રીતે કરવી? pm svanidhi loan 50,000
- જો તમે પ્રધાનમંત્રી સ્વનીધી યોજના હેઠળ અરજી કરવા માંગો છો તો તમારે નજીકની કોઈપણ સરકારી બેંકમાં જવું પડશે અને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના માટે અરજી ફોર્મ માંગવું પડશે
તમારે તે અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે અને તમામ દસ્તાવેજો સાથે સબમીટ કરવાની રહેશે. - આ પછી તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે તો તમારી લોન મંજુર થઈ જશે અને થોડા સમય ની અંદર લોન ની રકમ તમારા ખાતા માં ટ્રાન્સફર થઇ શકે