પીએમ વિશ્વકર્મા યોજના લોન કેવી રીતે મળે 1 લાખ લોન તમે ધંધો કરવા અહીં થી લોન લઈ શકો છો

pm vishwakarma yojana 2024 gujarat:પીએમ વિશ્વકર્મા યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ આ યોજના હેઠળ 140 થી વધુ જાતિના લોકોને લાભ મળશે પીએમ વિશ્વકર્મા યોજના 2024 માં તમામ લોકોને પાંચ ટકા વ્યાજ પર લોન આપવામાં આવશે જે વ્યક્તિ નાના છે અને તેમને ધંધો કરવો છે પરંતુ તેમની પાસે પૈસા નથી તો તમારા માટે સરસ સુવિધા છે જેનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના આ યોજનાથી તમે ધંધો કરવા માટે લોન લઈ શકો છો

વિશ્વકર્મા યોજના એટલે શું?

ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ પીએમ વિશ્વકર્મા યોજના ની શરૂઆત 01 ફેબ્રુઆરી 2023 ના રોજ કરવામાં આવી હતી અને તેની સાથે તમામ કારીગરો અને મજૂર લોકોને તેમના સાધન સાથે ૧૫૦૦ રૂપિયા કીટ ના આપવામાં આવ્યા હતા અને એ પણ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા તો જે પણ વ્યક્તિ તેમના પગ પર ઊભા થવા માટે ધંધો ચાલુ કરવા માંગતા હોય તો તેમના માટે પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા એક લાખથી 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે પાત્રતા Eligibility for pm vishwakarma yojana 2024 gujarat

પીએમ વિશ્વકર્મા યોજનામાં કોઈપણ જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે કુલ આ યોજનામાં 140 થી વધુ જાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે નાનાથી લઈને મોટા વ્યાપારી સુધી તમામ લોકોને લોન આપવામાં આવશે સાધન ખરીદવા માટે પંદરસો રૂપિયા અને સહાય આપવામાં આવશે લોન લેવા પર પાંચ ટકા વ્યાજ અને ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે

આ પણ વાંચો 

પીએમ વિશ્વકર્મા યોજના લોનની રકમ અને વ્યાજ દર:

મહત્તમ ₹3 લાખ સુધીની લોન મળી શકે છે.
વ્યાજ દર બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે 6% થી 8% ની વચ્ચે હોય છે.
7 વર્ષ સુધીમાં લોન ચુકવવાની રહેશે.

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભો pm vishwakarma yojana labh

પીએમ વિશ્વકર્મા યોજના માટે તમામ લોકોને લોન સહાય આપવામાં આવશે જે વ્યક્તિ ભારતનો નિવાસી હોવો જોઈએ તેની પાસે તમામ ડોક્યુમેન્ટ હોવા જોઈએ તે કોઈ મજૂર વખતે કારીગરી કલા સાથે સંકળાયેલ હોવા જોઈએ જે પોતાનો ઘરનો બિઝનેસ ચાલુ કરવા માંગે છે અને તેમની સાધન ખરીદવા માટે પૈસા નથી તો તેને આપવામાં આવશે

પીએમ વિશ્વકર્મા યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો pm vishwakarma yojana 2024 gujarat Documents 

  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક ખાતાની વિગતો
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ઓળખપત્ર
  • મોબાઇલ નંબર

PM વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી? How to Apply PM Vishwakarma Yojana

પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે https://pmvishwakarma.gov.in આ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં જઈ અને તમે હોમ પેજ પર જઈ અરજી કરો એ વિકલ્પ પસંદ કરશો એટલે તમારે પાસવર્ડ અને ઈમેલ નાખવાનો રહેશે તે પછી એક આખું ફોર્મ ખુલી જશે ત્યાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર વેરિફિકેશન કરવાનું રહેશે પછી તમારા ફોટા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે પછી પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું જેથી તમારે ઓળખ રહે કે તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભર્યું છે તેના દ્વારા તમને લોન પણ મળી રહેશે

PM Vishwakarma Yojana Status કેવી રીતે તપાસવું?

પીએમ વિશ્વકર્મા યોજના સ્ટેટસ ચેક કેવી રીતે કરવું જો તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભર્યું છે અને તમારે અરજી ક્યાં અટવાયેલી છે તો તમે સ્ટેટસ જોઈ શકો છો તે માટે સૌપ્રથમ વેબસાઈટ જવાનો રહેશે ત્યાં જઈને ઇ-મેલ આઇડી અને પાસવર્ડ હશે તે નાખવાનો રહેશે પછી હોમ પેજ પર આવશે એટલે ત્યાં ફોર્મ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં મોબાઈલ નંબર નાખી અને તમે પીએમ વિશ્વકર્મા યોજના નું સ્ટેટસ જોઈ શકો છો

Leave a Comment