પીએમ કિસાન યોજના 2000 રૂપિયા મળશે અથવા અરજી કેવી રીતે કરવી તે જાણો

pradhan mantri kisan samman nidhi:પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેષતાઓ દસ્તાવેજો પાત્રતા અને ઓનલાઇન ફોર્મ અથવા અરજી કેવી રીતે કરવી તે જાણો પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનામાં બધા ખેડૂતોને ખાતામાં દર મહિને 2000 રૂપિયા મળે છે જે તમને પણ મળતા હશે આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક સારી એવી યોજના છે જેનાથી ખેડૂતોને ઘણી બધી રાહત મળી રહે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો હેતુ દેશભરના નાના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કિસાન યોજનામાં તમારે પૈસા ન મળતા હોય તો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો તેના માટે શું દસ્તાવેજ જોઈએ એની પાત્રતા શું છે એમાંથી કેટલો તમને લાભ થશે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લખાણમાં આપેલ છે તો તમે માહિતી પરથી જાણી શકો છો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • જમીન માલિકીના દસ્તાવેજો
  • ડોમીસાઈલ પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નોંધણીની પ્રક્રિયા કઈ રીતે કરવી??

  • પીએમ કિસાન યોજનાની વેબસાઈટ (https://pmkisan.gov.in) ની મુલાકાત લો.
  • આ વેબસાઈટમાં જઈને તમે “ફાર્મર કોર્નર” પર ક્લિક કરો અને “નવી ખેડૂત નોંધણી” પસંદ કરો.
  • નોંધણીમાં જરૂરી માહિતી દાખલ કરો આધાર કાર્ડ જમીન માલિકીના દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતોને સ્કેન કરેલી ઝેરોક્ષ અને અપલોડ કરો સબમિટ બટન પર ક્લિક કરો.

પીએમ કિસાન સન્માન નિધિ yojana gujarat form

  • પ્રધાનમંત્રી કિસાન યોજના નોડલ અધિકારી અથવા તો સામાન્ય સેવા કેન્દ્ર ની મુલાકાત લો .
    ફોર્મ ભરો અને એમાં જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ સબમિટ કરો.

પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભ મેળવનાર વ્યક્તિઓ તેની સ્થિતિ કઈ રીતે ચકાસી શકે છે??

  • પ્રધાનમંત્રી કિસાન યોજના ની વેબસાઈટ પર લોગ ઇન કરો.
  • “ખેડૂત કોર્નર” પર જાઓ અને “લાભાર્થી સ્થિતિ” પસંદ કરો.
  • તેમાં આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અથવા તો એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • “ગેટ રિપોર્ટ” બટન પર ક્લિક કરો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ કેવાયસી

  • પીએમ કિસાન વેબસાઈટ પર લોગ ઈન કરો.
  • “ખેડૂત કોર્નર” પર જાઓ અને “ઈ કેવાયસી”પસંદ કરો.
  • આધાર નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરો “સબમીટ ઓટીપી” બટન પર ક્લિક કરો.

પ્રધાનમંત્રી કિસાન માટે હેલ્પલાઇન નંબર 011-24300606 અને 155261 છે.

સારાંશ:

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી પહેલ છે, જે નાના અને સિમાંત ખેડુતોને આર્થિક સહાય પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવે છે. આ યોજનાની મદદથી, ખેડૂતોને તેમની આજીવિકા સુધારવામાં અને કૃષિમાં નવી ટેક્નોલોજી અપનાવવામાં સહાય મળે છે. આથી, આ યોજના દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા અને ખેડુતોના સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.

Leave a Comment