પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા પંપ લગાડવા પર મળી રહે છે 90% ની સબસીડી અરજી કેવી રીતે કરવી જાણો ?

પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 દ્વારા હવે સરકાર ખેતરોમાં સોલર પંપ લગાવવા પર 90 ટકા ની સબસીડી આપી રહી છે. આપણા ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે ખેડૂતોને ખેતરોમાં પંપ લગાવવા માટે સબસીડી આપે છે અને પાંચ હોર્સ પાવર સોલાર પંપ લગામ માટે 90% સરકાર સબસીડી આપે છે 35 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ યોજના નો લાભ આપવામાં આવેલો છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાતમાં અરજી કરવા માટે ઉમેદવારોએ 5000 પ્રતિ મેગા વોટ માટે અરજી કરવી પડશે જે જીએસટી દર ચૂકવણી કરવાની રહેશે અને પાંચ મીટર થી બે મીટર સુધી અરજી કરવા માટે ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

  1. 0.5 મેગા વોટ ની અરજી ફી ₹2500 ઉપરાંત જીએસટી લાગુ પડશે.
  2. એક મેગા વોટ ની અરજી ફી ₹5,000 ઉપરાંત જીએસટી લાગુ પડશે.
  3. 1.5 મેગા વોટ ની અરજીથી રૂપિયા 7500 ઉપરાંત જીએસટી લાગુ પડશે.
  4. બે મેગા વોટ ની અરજી રૂપિયા 10000 ઉપરાંત જીએસટી લાગુ પડશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ના ઉદ્દેશ્ય શું છે?pradhanmantri kusum yojana 

  • આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટેનું પ્રોત્સાહન મળશે.
  • ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઊર્જા નો ઉપયોગ કરવા માટેનું પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ની નોંધણી કઈ રીતે કરવી? pradhanmantri kusum yojana 

  • ખેડૂત મિત્રએ પ્રધાનમંત્રી કુસુમ વેબસાઈટ https://pmkusum.mnre.gov.in/ ની મુલાકાત લો અને નોંધણી કરાવી શકો છો.
  • જો ખેડૂત ઓફલાઈન અરજી કરવા માંગતું હોય તો નજીકના કૃષિ વિભાગ કચેરીમાં પણ જઈને નોંધણી કરાવી શકે છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના નો લાભ કોને મળી શકે છે? pradhanmantri kusum yojana 

  • સહકારી સંસ્થાઓ
  • નાના અને સીમાંત ખેડૂતો
  • ખેડૂત સંગઠનો

પ્રધાનમંત્રી કુસુમ યોજના ના લાભ જાણો pradhanmantri kusum yojana 

  • પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોની વીજળી બિલ માં ઘટાડો થશે.
  • સિંચાઈ ખર્ચમાં પણ ઘટાડો થશે.
  • આ યોજના દ્વારા ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજનાની પાત્રતા મેળવવા માટે શું આવશ્યક છે?

  • પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આ યોજનાના લાભ મેળવનાર વ્યક્તિ પાસે જમીન હોવી જરૂરી છે.
  • ખેડૂત મિત્ર પાસે બેંક ખાતુ જરૂરી છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટેના જરૂરી દસ્તાવેજો pradhanmantri kusum yojana 

  • બેંક ખાતાની પાસબુક
  • આધારકાર્ડ
  • ખેતીના જમીનના દસ્તાવેજો
  • જો ભાગીદારી ખેતી હોય તો ભાગીદારી કરાર.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતોના ઊર્જા ખર્ચને ઘટાડે છે, પરંતુ તેમને તેમના ખેતરોમાં સતત વિજળી પૂરી પાડે છે, અને પર્યાવરણને સુરક્ષિત રાખવા અને ટકાઉ વિકસિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના ખેડૂતોના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે, સ્વાવલંબનને વધારવા મદદ કરે છે અને નવનિર્મિત ઉર્જાના સાધનો દ્વારા ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા વિકસાવવા મદદરૂપ થાય છે.

સારાંશ:

ખેડૂતો અને અન્ય લાભાર્થીઓએ વધુ માહિતી માટે અને અરજી પ્રક્રિયાની વિગતો માટે સત્તાવાર વેબસાઇટ અથવા સ્થાનિક કૃષિ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.

Leave a Comment