તમને 20% સબસીડી સાથે દસ લાખ રૂપિયા ની લોન મળશે અહીંથી અરજી કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજના ભારતના બેરોજગારીઓને તેના પોતાના વ્યવસાય શરૂ કરવા અને આત્મ નિર્બળ બનવામાં મદદ કરવા માટે વિગતવાર નાણાકીય સહાય પ્રદાન કરે છે

ભારતમાં બેરોજગાર યુવાનોને પોતાનું વ્યવસાય શરૂ કરવાની મૂલ્યવાન તક પૂરી પાડે છે આ યોજના માટે અરજી કરીને મહત્વકાંક્ષી ઉદ્યોગસા સિક્કો બેંગો દ્વારા ઓછા વ્યાજની લોન સ્વરૂપે સરકારી સહાય મેળવી શકે છે આ યોજના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલાઓ અને અન્ય પછાત વર્ગના અરજદારોને પ્રાથમિકતા આપે છે સૂચિત વ્યવસાય ની કિંમત રૂપિયા બે લાખથી વધુ ન હોવી જોઈએ જો તમે બેરોજગાર યુવાન છો અને અંદાજિત રૂપિયા બે લાખના ખર્ચ સાથે નાનો વ્યવસાય શરૂ કરવાનું લોકશા રાખો છો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને ઓછા વ્યાજથી લોન મેળવી શકો છો.

પ્રધાનમંત્રી રોજગારી યોજના 2024 નો હેતુ શું છે? Pradhanmantri Rojagari Yojana

આ યોજનાનો મુખ્ય ધ્યેય એવા બેરોજગાર યુવાનોની મદદ કરવાનો છે કે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવામાં નાણાકીય પડકારોનો સામનો કરે છે ઓછા વ્યાજની લોન આપીને સરકારનો દેશ છે તેમની આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવાનું અને તેમના પોતાના સાહસો સ્થાપિત કરવા અને પોતાને અને તેમના પરિવારને ગૌરવ આપવાનો છે

પ્રધાનમંત્રી રોજગાર યોજનાના ફાયદા શું છે? Pradhanmantri Rojagari Yojana

  • લાભાર્થી પ્રધાનમંત્રી રોજગાર યોજના દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે
  • સરકાર આ યોજના હેઠળ લોન પર 20 ટકા સબસીડી આપે છે
  • જે બેરોજગાર યુવાનો સ્વરોજગાર સ્થાપવા માટે પ્રોત્સાહિત કરે છે

પ્રધાનમંત્રી રોજગાર યોજના વ્યાજદર Pradhanmantri Rojagari Yojana

પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ સરકાર રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા અને અનુસૂરીને વિવિધ લોન ની રકમ માટે વિવિધ વ્યાજ દર નક્કી કરે છે હાલમાં રૂપિયા 25,000 સુધીની લોન માટે 12% અને ₹25,000 અને દસ લાખ વચ્ચેની લોન માટે 15.5% વ્યાજ દર છે
ઉચ લોન ની રકમ માં અનુરૂપ ઊંચા વ્યાજ દર વર્ષે વ્યાજબી ધિરાણ કથાઓ સુનિશ્ચિત કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા આ દર અપડેટ કરવામાં આવે છે

પ્રધાનમંત્રી રોજગાર યોજના ના ઉદ્દેશ્ય Pradhanmantri Rojagari Yojana

  • યુવાનોને નાણાકીય સહાય આપીને પોતાનું સાહસ શરૂ કરવા પ્રોત્સાહિત કરે છે
  • ઉદ્યોગ સાહસિકતાની પ્રોત્સાહન આપીને બેરોજગારીના દરને ઘટાડવાનું લક્ષ્ય રાખેલું છે
  • દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે નાના વ્યવસાયો અને સ્થાપવા ટેકો આપે છે

પ્રધાનમંત્રી રોજગાર યોજના યોગ્યતા Pradhanmantri Rojagari Yojana

  • અરજદાર ઉમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • અરજદાર એસી અથવા એસટી કેટેગરી નો હોવો જોઈએ
  • વિકલાંગ અને મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
  • ઓછામાં ઓછું ૮ મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ
  • અરજદાર અને તેમના જીવનસાથી સંયુક્ત આવક દર મહિને 40,000 થી વધારે હોવી જોઈએ નહીં
  • ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે વિસ્તારનું કાયમી રહેવાસી હોવું જોઈએ
  • અરજદારોને રાષ્ટ્રીય કૃત બેંકો અથવા નાણાકીય સંસ્થાઓની કોઈપણ લોન પર ડિફોલ્ટ ન હોવું જોઈએ

સબસિડી અને મારજીન મની Pradhanmantri Rojagari Yojana

પ્રોજેક્ટના ખર્ચના 15% લાભાર્થી દીખ મહત્તમ રૂપિયા 15,000 સુધી માર્જિન મની કેટેગરી અને વિસ્તારના આધારે લાભાર્થીઓએ પ્રોજેક્ટ ખર્ચના પાંચ થી ૧૬.૨૫ ટકા યોગદાન આપવાની જરૂર છે

પ્રધાનમંત્રી રોજગાર યોજના ના લાભ Pradhanmantri Rojagari Yojana

  • ઉદ્યોગ સાહસિક પર નાણાકીય બોજ ઘટાડને વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે
  • લોનની અસરકારક કિંમત ઘટાડવા માટે સબસીડી ઓફર કરે છે
  • યુવાનોને સ્વરોજગાર અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવામાં મદદ કરે છે પ્રધાનમંત્રી રોજગાર યોજના 2024 યુવાનોને તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા અને રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા માટે જરૂરી નાણાકીય સંસાધનો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાની વ્યાપક પહેલ છે
  • જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજના તમને તમારા રોજગાર લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરે છે તમને આ તક નો લાભ કેવી રીતે લઈ શકો છો તે જાણવા માટે અમારો લેખ અંત સુધી વાંચો

પ્રધાનમંત્રી રોજગાર યોજનાની પાત્રતા Pradhanmantri Rojagari Yojana

  • પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો લાભ મેળવવા માટે રોજગારી નીચેના પાત્રતા માપદંડો અને પૂર્ણ કરવા આવશે
  • માત્ર બેરોજગાર વ્યક્તિ જ અરજી કરી શકે છે
  • અરજદારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • અરજદારે ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ
  • અરજદારે ઓછામાં ઓછા ત્રણ વર્ષથી ચોક્કસ વિસ્તારના કાયમી રહેવાસી હોવું જોઈએ
  • કુટુંબની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી વધારે ન હોવી જોઈએ
  • અરજદાર પાસે ક્લિન પેમેન્ટ રેકોર્ડ હોવો જોઈએ અને કોઈપણ નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવું જોઈએ

પ્રધાનમંત્રી રોજગાર યોજના માટે જરૂરી દસ્તાવેજો Pradhanmantri Rojagari Yojana

  1. આધારકાર્ડ
  2. આવકનું પ્રમાણપત્ર
  3. જન્મ પ્રમાણપત્ર
  4. રહેઠાણનું પ્રમાણપત્ર
  5. જાતિનો દાખલો
  6. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  7. મોબાઈલ નંબર
  8. બેંક એકાઉન્ટ પાસબુક

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Pradhanmantri Rojagari Yojana

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી રોજગાર યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને પ્રારંભ કરો
  • વેબસાઈટ પરથી યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેને પ્રિન્ટ આઉટલો
  • અરજી ફોર્મમાં તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક કરો
  • અરજી ફોર્મમાં તમામ જરૂરી દસ્તાવેજો જોડો
  • તમે જ્યાંથી લોન લેવા માંગો છો તે બેંકમાં જોડાયા દસ્તાવેજ સાથે પૂર્ણ થયેલ અરજી ફોર્મ લો
  • બેંકમાં અરજી ફોર્મ સબમીટ કરો
  • બેંક તમારા દસ્તાવેજો ની ચકાસણી કરશે જો તમે યોજના માટે યોગ્યતા માપદંડ પૂર્ણ કરું છું તો તમારી લોન અરજી પ્રક્રિયા કરવામાં આવશે
    મંજૂરી પર લોનની રકમ તમારા બેન ખાતામાં જમા કરવામાં આવશે

આ પગલાનું શરીરને તમે સરળતાથી પ્રધાનમંત્રી રોજગાર યોજના માટે અરજી કરી શકો છો અને તેમના લાભ મેળવી શકો છો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment