PUC સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ સરળ રીતે પીયુસી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો હવે ઓનલાઇન

ભારતીય રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે અમુક ફરજિયાત દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે જેમ કે આમાં વાહન નોંધણી સર્ટિફિકેટ વીમા કવરેજ પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જો આ તમામ ડોક્યુમેન્ટ તમે ડિજિટલ કોપીમાં રાખો તો પણ ચાલે પરંતુ પીયુસી તમે ડિજિટલ એપમાં એડ કરી શકતા નથી જેથી તમને એક જ સર્ટિફિકેટ ના લીધે મેમો ભરવો પડે તેવું બની શકે છે પરંતુ જો તમે પીયુસી સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી તમારા ફોનમાં સેવ કરી રાખો જેથી તમે તે જગ્યાએ બતાવવામાં કામ આવે છે

ઓનલાઇન પ્રક્રિયા ખૂબ જ સરળ અને સમય બચાવનાર છે તે તમને કોઈ પણ સમયે ગમે ત્યાંથી તમારો સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાની સર્વિસ આપી રહી છે સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા છે ધ્યાન રાખો કે વાહન ચલાવવા માટે તમારી પાસે માન્ય પીયુસી સર્ટિફિકેટ હોવું ખૂબ જ આવશ્યક છે morth પ્રદૂષણના સરકારી રીતે દૂર કરવા માટે પીયુસી ની શરૂઆત કરવામાં આવે છે અને આ કાર્યક્રમ માટે વાહન પ્રદૂષણના સ્તરો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે હાલમાં તમારા વાહન માટે બીએસસી સુવિધા આવવા માટે સમગ્ર દેશમાં પીયુસી કેન્દ્ર સક્રિય રીતે કાર્યરત છે તો આજે આપણે જાણીએ પીયુસી સર્ટીફીકેટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આજના લેખ દ્વારા અમે તમને આપીશું

પીયુસી સર્ટીફીકેટ જેને પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તે વાહન દ્વારા થતા પ્રદૂષણનું મૂલ્યાંકન કરી અને પછી દિવસે કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે પરીક્ષણ વાહન દ્વારા ઉત્તેજ પ્રદુષણનું માત્રા અને માપે છે અને પ્રમાણપત્ર સાબિત કરી તેની સેવા આપે છે તે વાહન સરકારના પ્રદૂષણ નિયંત્રણ ધોરણ અને પૂર્ણ કરે છે અને ભારતમાં નોંધાયેલ તમામ વાહનોમાં પીયુસી પ્રમાણપત્ર ફરજિયાત અને માન્ય પ્રમાણપત્રની નાના જાહેર માર્ગો પર ચલાવવાની મંજૂરી આપતા નથી

પીયુસી પ્રમાણપત્ર હોવા અંગેના ફાયદા

  • વાહનોનું વાયુ પ્રદુષણ મુખ્ય સ્રોત છે અને દિવસે પ્રમાણપત્ર એકત્રિત કરવામાં મદદ કરે છે વાહન વધુ પડતા પ્રદૂષકોનું ઉત્સર્જન કરી રહ્યા નથી
    ઉત્સર્જન પરીક્ષણ પાસ કરનારા વાહનોમાં વધુ કાર્યક્ષમતા હોવાથી શક્યતા છે કે કારણ કે તેઓ શ્રેષ્ઠ સ્તરે કાર્યરત છે
  • નિયમિત ઉત્સર્જન પરીક્ષણ તમારા વાહનના એન્જિન સાથેની સમસ્યાનો ઓળખવામાં મદદ કરે છે જેનાથી તમે વધુ ગંભીર બની અને સંભવિત રૂપે નુકસાન થાય તે પહેલા તેને દૂર કરી શકો છો
  • કેટલાક વીમા કંપનીઓ માન્ય પીયુસી પ્રમાણપત્ર ધરાવતા વાહન માલિકોને ડિસ્કાઉન્ટ ઓફ પર કરે છે કારણ કે તે સૂચવે છે કે વાહન સારી રીતે જાળવવામાં આવ્યું છે અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા ઓછી છે
રૂપિયા 1000 ના ઇ-શ્રમ કાર્ડ નો હપ્તો બહાર પાડવામાં આવ્યો અહીંથી ચેક કરો

પીયુસી સર્ટીફીકેટ ઓનલાઇન ડાઉનલોડ PUC CERTIFICATE DOWNLOAD ONLINE

તમારું પીયુસી સર્ટીફીકેટ મેળવ્યા પછી તમારી બાઇકની પાછળની નંબર પ્લેટ પીઓસી કેન્દ્ર પર લગાવેલા સીસીટીવી દ્વારા કેપ્ચર કરે છે અને વાહન ની માહિતી ઇનપુટ કરતી વખતે ધુમાડા ના પરિણામ નો રેકોર્ડ કરે છે તે આખી પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવે છે જેથી કરીને તમે તમારા ઈચ્છે સમય ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો નવું વાહન ખરીદતી વખતે કંપની સર્ટિફિકેટ તમને આપવામાં આવશે જે એક વર્ષ માટે માન્ય ગણવામાં આવશે જો કે આ એક વર્ષ વીતી ગયા પછી જરૂરી બાઇકનું ટેસ્ટીંગ કરવામાં આવે છે જો કોઈ વાહન નિર્ધારિત પ્રદુષણ મર્યાદા કરતા વધી જાય તો તેના સર્ટિફિકેટ ની માન્યતા મુજબ નક્કી કરવામાં આવે છે અને વાહન વિશેની તમામ સંબંધિત માહિતી આરટીઓ ઓફિસમાં આપવામાં આવે છે

PUC સર્ટિફિકેટ માં આપવામાં આવતી માહિતી PUC CERTIFICATE DOWNLOAD ONLINE

  1. વાહન રજીસ્ટ્રેશન નંબર
  2. જન્મ તારીખ
  3. મોબાઈલ નંબર
  4. પીયુસી કોડ
  5. પીયુસી કઢાવ્યા તારીખ
  6. પીયુસી કઢાવ્યા નો સમય
  7. સર્ટીફીકેટ નંબર
  8. PUC માન્યતા તારીખ
  9. વાહન નંબરની પ્લેટ

ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરવું?  PUC CERTIFICATE DOWNLOAD ONLINE

પીયુસી પ્રમાણપત્ર ધરાવવાનું મહત્વ સમજો છો તો ચાલો એક નજર કરીએ કે તમારું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય

  • સૌથી પહેલા પિયુસી ડાઉનલોડ કરવા માટે ધોરી માર્ગ મંત્રાલય દ્વારા જણાવવામાં આવતી વેબસાઈટ ની મુલાકાત લો
  • જે વાહન માલિકોને તેમના પીયુસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં સહિત વિવિધ સેવાઓને એક્સસ કરવાની મંજૂરી આપે છે વેબસાઈટ ની મુલાકાત લો
  • PUC પ્રમાણપત્ર વિભાગ પર ક્લિક કરો
  • પીયુસી ડાઉનલોડ કરવાનું વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારો ગાડીનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો ત્યાર પછી કેપ્ચા કોટ દાખલ કરો અને સફેદ સબમિટ બટન પર ક્લિક કરો પિયુસી ડીટેલ પર ક્લિક કરો
  • હવે તમે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરી શકો છો તેમજ જ્યાં ત્યાં તમને પોલીસ દ્વારા ઊભા રાખવામાં આવે ત્યાં પ્રિન્ટ બતાવીને દંડ માંથી મુક્તિ મેળવી શકો છો.

તમારું પીયુસી પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવું એક ઝડપી અને સરળ પ્રક્રિયા છે જે તમારા પોતાના ઘરની આરામથી પૂર્ણ કરી શકાય છે ફક્ત ખાતરી કરો કે તમારી પાસે બધી જરૂરી માહિતી છે અને આ લેખમાં દર્શાવેલ પગલાં અનુસરી શકો છો

Leave a Comment